જીગ્નેશ કવિરાજ ના તેના પરિવાર સાથે ના જુના ફોટા તમે ક્યારેય નહીં જોયા હોય…જુઓ તસવીરો…

ગુજરાતના યુવા કલાકાર તરીકે ગણાતા ખૂબ મોટું નામ એવા જીગ્નેશ કવિરાજ જે આજે તેને ગુજરાતમાં નહીં પણ દેશ વિદેશોમાં પણ ખૂબ મોટું નામ બનાવ્યું છે. હાલ તેની નામના ખૂબ જ વધી રહી છે અને તેના ચાહકો તેને ખૂબ પ્રેમ કરે છે. ગુજરાતના ખૂણે ખૂણે જીગ્નેશ કવિરાજ નું નામ ગુંજી રહ્યું છે. તેના અવાજ ના કારણે તે લોકોનો ખૂબ મોટો કલાકાર બની ગયો છે. આ સફળતા પાસે જીગ્નેશ કવિરાજની ખુબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો.

ગુજરાતમાં જીગ્નેશ કવિરાજના ગીતો ખૂબ જ લોકો પસંદ કરી રહ્યા છે. જીગ્નેશ કવિરાજના ગીતો youtube ચેનલ પર લાખો લોકો જોવે છે અને મિલિયન વ્યૂ આવે છે જેનાથી તેના ચાહકો તેને ખૂબ પ્રેમ કરે છે. જીગ્નેશ કવિરાજ વધારે પડતા ઘાયલ ગીતોના ગીત ગાય છે.

જીગ્નેશ કવિરાજ નો જન્મ 3 સપ્ટેમ્બર 1988 ના રોજ મહેસાણા ખેરાલુ ગામમાં થયો હતો. જીગ્નેશ કવિરાજ ગીત ગાવાનો ખૂબ જ શોખ હતો. તેના પિતાનું નામ હસમુખ બારોટ તેમના મોટાભાઈનું નામ વિશાલ બારોટ તે બંને ભાઈ સંગીત ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધી રહ્યા છે.

જીગ્નેશ કવિરાજ નાના હતા ત્યારે પોતાના કાકા સાથે કાર્યક્રમ જોવા જતા હતા. ધીમે ધીમે તેને હાસ્યમાં ખૂબ જ ગમવા લાગ્યું તે ક્ષેત્રમાં કામ કરવા લાગ્યા અને ધીમે ધીમે તેને સફળતા મળવા લાગી. ત્યારે જીગ્નેશ કવિરાજ ને પહેલી વખત તેને લગ્ન પ્રસંગમાં ગીત ગાવાનો મોકો મળ્યો હતો. જીગ્નેશ કવિરાજ ગુજરાતના ફેમસ પર મણી બારોટના ખૂબ જ ગીત સાંભળતો હતો. જેને જોઈ તેને ગીત ગાવાનું શરૂ કર્યું હતું. 13 વર્ષની ઉંમરમાં અને તેને વર્ષની ઉંમરમાં એક ગીત ગાવાનો મોકો મળ્યો હતો. ત્યાર પછી તેને ગીતો ધીમે ધીમે ખૂબ હિટ થવા લાગ્યા હતા તેની પહેલીવાર કેસેટ બહાર પાડવામાં આવી હતી.

હાલ જીગ્નેશ કવિરાજ ખૂબ જ આલી શાન જીવન જીવી રહ્યા છે અને તેની પાસે એક મોટો બંગલો અને કાર કલેક્શન પણ છે જીગ્નેશ કવિરાજ ગુજરાતમાં ખૂબ મોટું નામ છે.

જીગ્નેશ કવિરાજના 1 – 2 મહિનામાં કંઈક ને કંઈક નવા સોંગ લાવતા હોય છે અને તેના ચાહકો તેને ખૂબ પ્રેમ કરે છે. જેને ખૂબ ફેમસ છે હાલ કવિરાજ પાસે ખૂબ મોટી સંપત્તિ છે. તે એક સોશિયલ મીડિયાના માધ્યમથી અવારનવાર ફોટા શેર કરતા હોય છે. જીગ્નેશ કવિરાજ નું ગુજરાતમાં ખૂબ મોટું નામ બોલાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *