અક્ષય કુમાર એટલે કે ઓલ રાઉન્ડર જેને હાલ ગુરુવારના દિવસે વડોદરામાં લગ્ન કર્યા છે. જેની પત્ની નું નામ છે નેહા પટેલ. તેની ગર્લફ્રેન્ડ હતી અને અત્યારે તેની સાથે લગ્ન કર્યા છે. તેમની સગાઈ 20 જાન્યુઆરીના થઈ હતી. જ્યારે મેન વાત તો એ છે કે ત્યારે અક્ષર પટેલ નો જન્મદિવસ હતો.
જ્યાં નેહા પટેલ ની વાત કરીએ તો તે એક ડાઇટિસન અને ન્યુટ્રીશિયનિષ્ટ છે. અને તે સોશ્યિલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
અક્ષર અને મેહાનો 26 જાન્યુઆરીના રોજ ખૂબ જ વ્યસ્ત દિવસ હતો. સંગીત અને હલ્દી સમારોહ પરંપરાગત ગુજરાતી લગ્નની વિધિના આગલા દિવસે યોજાયો હતો, જે મોડી રાત સુધી કરવામાં આવી હતી. અક્ષર અને મેહાએ સંગીત સાંજ દરમિયાન ડાન્સ ફ્લોર પર પરફોર્મ કર્યું, જેમાં ઓલરાઉન્ડર તેની પ્રાથમિક નૃત્ય ક્ષમતાઓ સાથે દેશી વાતાવરણને ઉજાગર કરે છે.


