ગરમીનો માહોલ હોય ત્યારે લોકો બહાર જવા નીકળતા હોય છે જેમ કે ફાર્મ જવું કે વોટરપાર્ક છે એ ફરવા લાયક જગ્યા મોજ મસ્તી કરો જતા હોય છે. ત્યારે એક એવી જ ઘટના સામે આવી છે કે જે જોઈને તમારા રુવાટા ઉભા થઈ જશે. જ્યારે પણ તમે વોટરપાર્ક સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે, નહીં તો મોટી દુર્ઘટના બની શકે છે. હાલ અમે તમને એક એવી જ ઘટના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જે ઝાલાવાડમાં આવેલા એક અકસ્માત નો વિડીયો પર ખૂબ જ રહ્યો છે. જે કોટા રોડ પર સ્થિત મુકુન્દ્રા વોટર પાર્કની હોવાનું કહેવાય છે.
જ્યારે મહિલા ઉપરથી નીચે આવે છે ત્યારે સ્લાઇડર પરથી નીચે ઉતરતી વખતે સ્વિમિંગ પૂલ ની અંદર ઉભેલા વ્યક્તિ સાથે અથડાય છે અને ત્યારબાદ તે વ્યક્તિને માથામાં ગંભીર રીતે ઈજા થાય છે ઈજા થતા જ તે સ્વિમિંગ પૂલની નીચે પડી જાય છે ત્યાર પછી તેને માથા પરથી લોહી લોહી નીકળી જાય છે. ત્યારે આ પરિસ્થિતિમાંથી ઘાયલ વ્યક્તિને પુલમાંથી બહાર કાઢે છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પુલમાં ઉભો છે અને તેનું ધ્યાન બીજી તરફ છે. ત્યારે જ સ્લાઇડર પરથી આવીને મહિલા તેની સાથે અથડાય છે જેના કારણે યુવક લાંબા સમય સુધી પાણીમાં જ રહે છે અને ત્યારે એવું લાગી રહ્યું છે કે યુવક મજાક કરી રહ્યો છે પરંતુ જ્યારે તે લાંબા સમય સુધી બહાર ન આવ્યો ત્યારે તે એક વ્યક્તિને એને પકડીને બહાર કાઠ્યો. ત્યારે યુવકના કાનમાંથી લોહી નીકળે છે અને સ્વિમિંગ પૂલમાં થી અચાનક પણ હલચલ મચી જાય છે.
આ બાબતે ઝાલાવાડના કોતવાલી પોલીસ સ્ટેશનના સીઆઈ બલવીર સિંહે જણાવ્યું કે, આ સમગ્ર ઘટના સામે કોઈ પણ પ્રકારની જાણ નથી અમે ચોક્કસ સ્થળના વીડિયો સુધી પહોંચી ગયા છીએ પરંતુ ઘાયલ યુવક મળી રહ્યો નથી.રિપોર્ટ આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.આ વોટર પાર્કનો વીડિયો સોશિયલ મીડિયા પર લોકો ખુબ જ શેર કરી રહ્યા છે.