મોરબી બ્રીજ દુર્ઘટનાને લઈને એક બાળક ની સત્ય વાસ્તવિકતા – જાણીને તમે પણ ચોકી જશો.

મોરબીમાં 30 ઓક્ટોબરના રોજ જુલતા પુલ પર અનેક લોકોએ ભોગ લીધા છે. અને આ ઘટના મોરબીના લોકો જ નહીં પરંતુ ભારતના લોકો પણ નહીં ભૂલી શકે. આ દુર્ઘટના અત્યાર સુધીમાં 130 થી પણ વધારે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. યાર અનેક લોકો ઘાયલ પણ થઈ ચૂક્યા છે.

હાલમાં સોશિયલ મીડિયા ઉપર મચ્છુ ડેમ ઉપરનો બ્રિજ તૂટવાને લઈને અનેક વિડિયો અને વાતો સામે આવી રહી છે તેવી જ રીતે હાલમાં એક નાનકડા બાળકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તે વાસ્તવિકતા કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે અને હાલમાં સોશિયલ મીડિયા ની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ નાનકડું બાળક દુઃખ વ્યક્ત કરતા જણાવે છે કે વર્ષો જૂનો પુલ હતો આગળ તેણે જણાવ્યું કે આમને જાતે જ બટક્યો અને ક્યાંક થઈ છે કટકી.ઝાઝા ડુબીયા થોડા બચ્યા થોડા વચ્ચે રહા ક્યાંક થઈ છે ક્યાંક થઈ છે કટકી સો લોકોને પકડી 600 જવા દીધા બંધ કરી રાખી આંખોને રૂપિયા ખાવા દીધા.

આ નાનકડા બાળકે આ ઘટનાની વાસ્તવિકતા બતાવવાની કોશિશ કરી છે. આ રીતની બાજુમાં 50 જેટલા લોકો હતા જ્યારે અમુક લોકો બ્રિજને પકડીને તેને હલાવી રહ્યા હતા અને તેમને એનું કારણ પૂછવામાં આવ્યું તો તેને કહ્યું તેનું નામ જુલતા પુલ છે.

આ પુલ પહેલા ઘણો ઝૂલતો હતો કારણ કે તે લાકડાનો હતો પરંતુ હવે પુલ નવીનીકરણ બાદ ભારે થઈ ગયો છે અને જેના કારણે પહેલાં કરતાં ઓછો સ્વિમિંગ કરે છે ત્યાં જે લોકો હતા તેવું ઇચ્છતા હતા કે પુલ વધુ ઝૂલે. તે ઘટના માંથી જીવતો પાછો આવનારા રોનક કહે છે કે જ્યારે મને આ ઘટનાની જાણ થઈ ત્યારે મેં મારા પિતાને ફોન કરીને રડવા લાગ્યો હતો.

આ ઘટનાનો વિડીયો જોઈને આપણે સૌ ચોંકી ગયા તો વિચારો કે જે લોકો એ ત્યાં લાઈવ જોયું તેની તો આપણે કલ્પના પણ ન કરી શકીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *