હાલ આપણા ભારત દેશમાં ખૂબ જ વર્ષોથી પરંપરાગત ચાલી રહી છે. જેમાં એક પરંપરા એવી છે જે કહેવાય છે કે અર્થી ને કાંધ ઉપર દીકરો જ લઈ શકે છે અથવા તો આપી શકે છે. ત્યારે હાલ એ કેવી ઘટના સામે આવી છે જે દીકરીઓ માતાઓને અર્થી ને કાંધ આપી રહી છે અને સાથે સાથે તે દીકરીઓ અંતિમ સંસ્કારમાં પણ આવે છે.
જ્યાં આ ઘટનાની વધારે વાત કરવા જઈએ તો આ ઘટના રાજકોટ થી સામે આવી છે. જ્યાં દીકરીઓને માતાનું નિદાન થઈ ગયું છે. જે દીકરીઓ બતાવી રહી છે કે સમાજમાં આ એક અનોખો ઉદાહરણ છે. આ 4 દીકરો પોતાની માતાને અર્થીને કાંધ આપી રહી છે. ત્યારે ત્યાંના ગામના લોકો અને બીજા લોકો તે જોઈને લોકોને આંખમાં આંસુ આવી ગયા હતા.
જ્યારે આ મામલા રાજકોટના કુવાડવા પર આવેલો સોમનાથ રીયલ ઓમ સોસાયટીમાં નો છે. જ્યાં રહેતા દિવાળીબેન લાલજીભાઈ અવસાન થતા તેમની ચાર દીકરી સવિતાબેન પાદરીયા, ભાનુબેન, મુક્તાબેન, રંજનબેન તેમની માતાને અર્થીને કાંધ આપી હતી.
જ્યારે આ દર્શ્યો જોઈને લોકોએ બધાએ આ કામને લઈને બિરદાવતું હતું. ત્યારે હાલ ઈન્ટરનેટ ઉપર વિડિઓ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેખાઈ રહ્યો છે કે ચાર દીકરીઓ તેની માતાની અર્થી ને કાંધ ચાલી રહ્યા છે અને આસપાસ સ્નેહકો અને પરિવારજનો તે તેની સાથે ચાલી રહ્યા છે અને સાથે સાથે તે દીકરીઓ તેની માતાની વાત તે ખૂબ જ દુઃખી જોવા મળી રહ્યા છે.