ભારતનો એક એવો ક્રિકેટર છે ને બીજી કે ત્રીજી વાર નહીં પરંતુ 66 વર્ષની ઉંમરે કર્યા લગ્ન. 28 વર્ષ નાની મહિલા સાથે ૬૬ વર્ષની ઉંમરે લગ્ન કરનારા ક્રિકેટરનું નામ અરુણલાલ છે. ગયા વર્ષે જ અરુણ લાલે પોતાનાથી 28 વર્ષ નાની છોકરી બુલબુલ સાહાને પોતાની લાઈફ પાર્ટનર બનાવી હતી. 2022 ની અંદર કોલકત્તામાં 28 વર્ષ નાની શિક્ષક બુલબુલ શાહ સાથે ક્રિકેટર અરુણલાલે લગ્ન કર્યા હતા.

માહિતી અનુસાર અરુણ અને બુલબુલ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બુલબુલ સાહાએ પોતાના ફેસબુક પેજ પરથી લગ્નની તસવીરો શેર કરી. જેમાંથી એક તસવીર સૌથી વધુ વાયરલ થઈ છે. વાયરલ તસવીરો માંથી અરૂણલાલ તેની બીજી પત્ની બુલબુલ સાહાને કિસ કરતો જોવા મળ્યો હતો.

બુલબુલ શાહ સાથે લગ્ન કરવા માટે અરુણે તેની પત્ની રીના પાસેથી મંજૂરી પણ લીધી હતી. નવાઈની વાત તો એ છે કે તેની પત્ની રીના એ મંજૂરી આપી પણ દીધી. અહેવાલ મુજબ રીના અને અરુણાના છૂટાછેડા ઘણા સમયે પહેલા થઈ ગયા હતા. પરંતુ રીનાને બીમારી હતી અને અરુણ તેની સંભાળ રાખતો હતો. કહેવામાં આવ્યું હતું કે બુલબુલ સાથે લગ્ન કર્યા પછી બંને એકસાથે રીના નું ધ્યાન રાખશે.

કોલકત્તાની એક શાળામાં બુલબુલ શાહ શિક્ષિકા તરીકે ભણાવે છે. અરુણ એ બે જુલાઈ 2022 ના રોજ સ્વાસ્થ્ય અંગત કારણોને લીધે બંગાળ રણજી ટીમના કોચ પથ પરથી રાજીનામું આપ્યું હતું. માહિતી અનુસાર અરુણે બુલબુલ સાથે હનીમૂન પર જવા માટે બકા રણજી ટીમમાંથી રાજીનામું આપવાનું બહાર આવ્યું છે.

બોલીવુડને આપેલા ઇન્ટરવ્યૂ મુજબ બુલબુલ સાહાએ તેની અને અરુણની લવ સ્ટોરી વિશે જણાવ્યું હતું. બુલબુલે કહ્યું આ પહેલી નજરનો પ્રેમ ન હતો. અમે કોમન ફ્રેંડ્સ દ્વારા પાર્ટીમાં મળ્યા અહીંથી અમારી વાતચીત શરૂ થઈ અને મિત્રતા થઈ અને મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.

બુલબુલે કહ્યું આ પહેલી નજરનો પ્રેમ નથી પરંતુ અમે ઝડપથી એક બીજાના પ્રેમમાં પડી ગયા. તેણે વધુમાં કહ્યું અરુણ ખૂબ જ દયાળુ વ્યક્તિ છે. અરૂણલાલ ગરીબ લોકોને જોઈ શકતા નથી અને પૈસા વેચવાના શરૂ કરી દે છે. એટલું જ નહીં અરુણ લાલે અત્યાર સુધી લગભગ 5000 આવ્યા છે. લોકો કરી રહ્યા છે કે અરુણલાલના સદગુણોને કારણે જ બુલબુલ તેના પ્રેમમાં પડી હતી.
16 ટેસ્ટ મેચમાં 729 રન અરુણલાલે ભારત માટે બનાવ્યા છે. માત્ર આટલું જ નહીં 13 વન-ડેમાં 122 રન આપ્યા છે. 156 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 76.94 ની એવરેજ થી 10421 રન બનાવ્યા.