એક અકસ્માતમાં સુરતના બે મિત્રોનું મૃત્યુ થતા તેમના પરિવારે અંગોનું દાન કરી અમર બનાવી દીધા

સુરત શહેર એક ખૂબ ટ્રાફિક વાળું શહેર ગણી શકાય છે. મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ રહે છે. સુરત શહેરમાં નાના માણસથી મોટો માણસ સુધી કમાવાની તકો સુરત શહેર આપે છે. કારણે અલગ અલગ રાજ્યમાંથી લોકો સુરતમાં કામ કરવા આવે છે. જ્યારે હાલ ગંભીર ઘટના બની છે. જે બે મિત્રો વિશેની ઘટના છે. જ્યારે સુરતમાં એક વર્ષ પહેલા ૧૭ વર્ષના યુવકના રસ્તામાં મૃત્યુ થયા હતા. નાની ઉંમરમાં મીત અને ક્રીશ ને કાર ચાલકે ખૂબ માર મારતા હેમરેજ થઈ ગયું હતું અને તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

મીત અને ક્રિશ જુના મિત્રો હતા. તેમના પરિવાર લોકો મિત્રો નહીં પણ ભાઈ તરીકે ગણતા હતા. જ્યારે બંને મિત્રો એકબીજાના ઘરે જતા તો તેમના પરિવાર ભાઈની જેમ જ રાખતા હતા.જ્યારે બંનેની ખૂબ સારી દોસ્તી હતી.

તેને રોડ ઉપર અકસ્માત થતાં બંને મિત્રો મોતને ભેટ્યા હતા.જ્યારે હાલ બંને મિત્રો આ દુનિયાને અલવિદા કહી દીધું છે. જ્યારે તેના પરિવારે એક ખૂબ સારું કાર્ય કર્યું છે. કે તેમના અંગોનું દાન કરી ઘણા પરિવારનો જીવ બચાવ્યા છે. જ્યારે તેમના પિતાનો વિચારયુ કે હવે મારો દીકરા નથી રહ્યા પણ દીકરા દ્વારા અન્ય લોકોના જીવનદાન મળતું હોય તો તેમના અંગદાન કરીએ અને અન્ય લોકોની જિંદગી બચાવી છે.

સુરત શહેરમાં અને બીજા બધા શહેર અને અન્ય રાજ્ય દ્વારા આ કાર્યને લઈને લોકોને ઘણી પ્રેરણા મળશે. અને પરિવારજનોને ખૂબ સન્માન મળ્યું હતું. પરિવારજનોને એક વાતનું દુખ હતું કે તેનો દીકરો તેમની પાસે નથી. પરિવારજનોનું માનવું છે કે જો કોઈ અંગદાન થી કોઈ પણ વ્યક્તિનું જીવન બચી જાય તો તેનાથી કોઈ મોટું પુણ્ય નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *