ઘોડાની સળી કરવા ગયો અને ઘોડાનો મગજ જાતા એવી જગ્યા પર લાત મારી દીધી કે….યુવક લંગડો લંગડો ભાગવા લાગ્યો

વાત કરીએ તો સોશિયલ મીડિયા પર પ્રાણીના ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. અને આ બધા વિડીયોમાંથી આપણને અલગ અલગ પ્રકારનું મનોરંજન મળે છે. હાલ દિવસેને દિવસે સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે. જેવા કે કોઈ વ્યક્તિ પ્રાણી કે પક્ષીના અટકચાળા કરતું હોય અને પછી તેનું પરિણામ ભોગવવું પડે છે.

ઘણા વિડીયો અસામાજિક તત્વો દ્વારા પક્ષીઓ અને પ્રાણીઓને છેડતીના કિસ્સા પર બને છે. સમય અનુસાર ઘણી વખત આ પ્રકારના બિહેવિયર ઉપર ઘણી વખત તેને પરિણામ ભોગવવું પડે છે. આલેખ વ્યક્તિનો એવો જ વિડિયો સામે આવ્યો છે જે ખૂબ જ વાયરલ થયો છે. આપણને વીડિયોની વાત કરીએ તો લોકો જોઈને હસવાનો રોકી શકતા નથી.

આ વીડિયોમાં એક વ્યક્તિ ઘોડાની સળી કરે છે અને પછી ઘોડે એવી લાત મારી કે યુવક ભાગતો ભાગતો રોડે ચડ્યો. વીડિયોમાં તમે જોઈ શકો છો આ વ્યક્તિએ સફેદ કલરનો કુર્તો પહેર્યો છે. ત્યાર પછી તે પાછળથી ઘોડાની સળી કરે છે.

આ યોગને ઘોડે એવી જગ્યાએ લાત મારી કે યુવક લંગડો થઈને ડાન્સ કરતો હોય તેવું લાગે છે. આપણને વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોઈને લોકો અલગ અલગ કોમેન્ટો કરી રહ્યા છે. આ વીડિયોને instagram પર અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર વિડિયો ખૂબ જ સારા હોય છે અને ઘણા વીડિયોમાંથી શીખવા મળે છે પરંતુ આવા અમુક વીડિયોમાંથી આપણને મનોરંજન પણ પૂરું મળી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *