કામવાળી થી ચેતવણી! ઘરમાં સાફ-સફાઈ કરનારી કામવાળીએ માલિકના ઘરની તિજોરીમાંથી 13 લાખની ચોરી કરીને થઈ ગઈ ફરાર – જુઓ ફોટોઓ

ઘર મોટું અથવા તો કામ ના થઈ શકે તે માટે લોકો કામવાળી ને જરૂર બોલાવતા હોય છે. હાલના સમય પર ઘણી વાર એવી ઘટના બનતી હોય છે જે માલિકના ઘરે જ નોકરાણી પૈસા કેતો અન્ય સોનુ ચાંદી કીમતી વસ્તુ ચોરી લે છે. જ્યારે હાલ એક કેવી જ ઘટના સામે આવી છે. જે નોકરાણી આવું જ કંઈક કામ કર્યું. જ્યારે આ કામવાળી ઘરની અંદર રૂપિયાને વસ્તુ જેવી કિંમતી વસ્તુ લઈને ગાયબ થઈ ગઈ ત્યાર પછી પોલીસ દ્વારા આવી અને તેને તમામ વસ્તુ કબજામાં લઈ લીધી.

માહિતી અનુસાર ત્યાંના લોકો હાલ ડરી ગયા છે ને તે પોતાના મકાનમાંથી નોકરાણીઓને રજા આપી રહ્યા છે. જ્યાં મામલો ગ્રેટર નોએડાની એસોટેક સોસાયટીનો છે. ત્યાં આવેલી જટા 1 ગલીમાં મુકેશકુમાર નું ઘર આવેલું છે ત્યારે તેના ઘરની અંદર રવિવારના દિવસ 12 માર્ચએ ચોરી નો કરવામાં આવી હતી. તેને ઘરની અંદર લાખો રૂપિયાની ચોરી કરીને અંદાજ છે ત્યારે તેની પોલીસે સુરજપુર પોલીસ સ્ટેશનમાં આ જાણકારી આપવામાં આવી છે.

જ્યારે ઘરમાં ચોરી નો બનાવ બન્યો ત્યારે નોકરાણીએ ઘરે આવવાનું બંધ થઈ ગઈ તે ગુમ થઈ ગઈ હતી જ્યારે પોલીસ દ્વારા શોધ કરવામાં આવી ત્યારે પોલીસને ખબર પડી કે કાજલ નોએડાના સાથીપુરના ભાડાના કાનમાં રહેતી હતી. જ્યારે પોલીસ તેના ઘર પર પહોંચી ત્યારે તે ફરાર થઈ ગઈ હતી. કાજલ UP નગર રહેવાસી હતી. જ્યારે કાશી પોલીસ ત્યાં પહોંચી તો ત્યાં કાજલ એક કે ગેસ્ટ હાઉસમાં મળી હતી.

જ્યારે આ મહિલા પાસે 13 લાખ ના ઘરેણા અને રોકડા 45000 રૂપિયા મળી આવ્યા હતા. આ ઘટના લઈને વધારે વાત કરીએ તો જ્વેલરીમાં બે સોનાની બંગડી, આઠ વીટી, 109 ની મોતીની માળા, એક હાર, એરિંગ બે ડાયમંડ વાળા ટોપ જ્વેલરી વસ્તુ મળી આવી હતી. પોલીસ દ્વારા બધો સામાન કબજામાં કરી લીધો છે અને હાલ તે ચોરને ધરપકડ કરી લેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *