વિરાટ કોહલી નો જુનો પ્રેમ આવ્યો યાદ… તેને મોકલેલો પ્રેમ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ…

ભારત ટીમના લોક લાડીલા કેપ્ટન એટલે કે વિરાટ કોહલી જેને હાલ એક ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી છે જેમાં તેને એક લવ લેટર શેર કર્યો છે.

આ પુસ્તક આ પત્રની અંદર વિરાટ કોહલી તેમને પ્રેમની લાગણીઓ વ્યક્ત કરે છે. આ પત્રમાં લખ્યું છે કે મારા પ્રિય બટેટા હું તમને આ પત્ર લખી રહ્યો છું. કારણ કે મને સમજાય ગયું છે કે મારો પ્રેમ તમારી માટે સાચો છે. આપણી પહેલી મિટિંગ હજી પણ યાદ છે, જે દિવસ મેં તને બટેકાના પરાઠામાં જોઈ જોયો હતો મને યાદ છે, કે હું તને કરિયાણાની દુકાનમાં સાચા લાવતો હતો.

વિરાટ કોહલી વધુ માહિતી જણાવતા કહ્યું કે હવે મને ખબર છે કે જીવન બટેકા વગર કોબી જેમ તને વિના અપૂર્ણ જીવન છે, વટાણા તમારી સાથે સુંદર લાગતા હતા તમે ગયા પછી જીવન પણ અધૂરું છે અને આખો જીવન નબળું થઈ ગયું છે. હું આપણો મસેલોદાર સમય ગુમાવી રહ્યો છું. વાર્તા મારી અધુરી છે પણ કારણો પછી કે પ્રેમ ક્યારે સમાપ્તતો નથી.

ખાસ આ પત્ર વિરાટ કોહલીએ બટાકાની માટે લખ્યું હતો. બીજી બાજુ વિરાટ કોહલી પોતાના ફિટનેસ માટે ખૂબ જ ગંભીર છે. જેના કારણે તેને ઘણી બધી વસ્તુ ખાવાનું બંધ કરી દીધું છે. તેમાંનું એક બટેકા પણ છે વધારે વાત કરવી હોય તો વિરાટ કોહલીએ ચિકન બિરયાની અને જંક ફૂડ ખાવાનું પણ મૂકી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *