ગુજરાતમાં લગ્નનો માહોલ ખૂબ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતની મોટી મોટી સેલિબ્રિટી અને સામાન્ય લોકો લગ્નમાં બંધાઈ રહ્યા છે. જેમાં ગુજરાતના અલગ અલગ કલાકારો પણ પોતાના લગ્ન કરવા જઈ રહ્યા છે અને અમુક લોકોએ કરી લીધા છે. જેમાં પ્રખ્યાત ગણાતા એવા ગાયક કલાકાર વિજય સુવાળા ના લગ્ન અનુભવ્યા આયોજન કરવામાં આવ્યું હતું. વિજય સુવાળા નું એવું નામ છે જેનું ખૂબ જ મોટું નામ ગુંજી રહ્યું છે.

આ વિજય સુવાળા ની વાત કરવામાં આવે તો તે હાલ તેમ અમદાવાદમાં રહે છે અને તેનો જન્મ અમદાવાદમાં થયો હતો. પરંતુ તેનું મૂળ ગામ મહેસાણા તાલુકાના કડી જિલ્લામાં આવેલા સુવાળા ગામમાં થયો હતો તેઓના ગામ ઉપરથી તેમની અટક રાખેલી છે. છેલ્લા ઘણા વર્ષથી તેની સફળતા ખૂબ જ વેગ પકડી રહી છે અને તે છેલ્લા ચાર વર્ષથી કલાકાર પ્રોફેસરમાં આવી ગયા છે. જ્યારે તેની પર્સનલ તસવીરો સામે આવી છે.

જ્યારે વિજય સુવાળા ના લગ્ન ખૂબ જ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યા હતા. વિજય સુવાળા ના અંગત જીવનની વાત કરવામાં આવે તો તે ખૂબ જ લક્ઝરીયસલા જીવે છે અને જો નાનપણની વાત કરવામાં આવે તો નાનપણમાં તે જ શાળા ગીત ગવાનો ખૂબ જ શોખીન ધરાવતા હતા અને તે શાળાની અંદર પ્રાર્થનાના સમય પર ગીત ગાતા હતા અને સંગીતની દુનિયામાં આવતા તેને પહેલા શાળામાં ગીત ગાવાનું શરૂઆત કરી હતી. જ્યારે તે ખૂબ સુંદર ગીત ગાતા હતા ત્યારે તેના શિક્ષકો અને તેના પરિવાર તરફથી તેને પ્રોત્સાહિત ખૂબ આવ્યો છું અને ધીમે ધીમે તે ખૂબ મોટા કલાકાર બની ગયા છે. ત્યારે વિજય સુવાળા ના પિતાએ કહ્યું હતું કે ગીત ગાવા માટે કોઈ ક્લાસીસ ની જરૂર પડી નઈ હતી.

વિજય સુવાળા કહે છે કે મેં જીગ્નેશ બારોટ મણીરાજ બારોટ જેવા અન્ય કલાકારો સાંભળીને મેં ગીત ગાવાની પ્રેક્ટિસ ચાલુ કરી હતી અને ત્યાર પછી મોટા બાપા ના રાસ ગરબા માં ગરબા ગયા હતા. તે સમય દરમિયાન તે જે ગરબા ગયા હતા તે લોકોને ખૂબ જ ગમ્યા હતા. જેથી તેની ચાહના ખૂબ વધી ગઈ હતી. ત્યારે તેની પરિવારની વાત કરવામાં આવે તો વિજય સુવાળા અને તેમની ધર્મપત્ની, માતા પિતા અને ત્રણ ભાઈ પણ છે. જ્યારે વિજય સુવાળા ના પિતા એક બિલ્ડરમાં કામ કરે છે. ખાસ વાત કરીએ તો વિજય વિજય સુવાળા તે ધાર્મિક સ્થળોમાં ફરવામાં ખૂબ જ શોખીન છે.
