વડોદરા: એક દંપતીએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો

મોટા મોટા શહેરમાં આત્મહત્યાની સામે આવતી હોય છે. જે વિશે વાત સાંભળતા જ અચાનક જ આંખમાં આંસુ આવી જતા હોય છે. હજી થોડા સમય પહેલા સુરતમાં એક આત્મહત્યાની ઘટના સામે આવી હતી તેવામાં હાલ બીજી એક ઘટના સામે વિશે જે વડોદરા શહેરની છે. એક દમપતિ ટ્રેનની નીચે પડી કૂદી જાય છે અને પોતાનું જીવન ટૂંકાવી દે છે. આ ઘટના વિશે વિગતવાર તમને માહિતી જણાવીએ.

આ ઘટના વડોદરા શહેરની છે. જે વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પરની ઘટના સામે આવી હતી. જે આ દંપતી ટ્રેન નીચે આવીને પોતે આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની તપાસ અનુસાર જણાવવા મળ્યું છે કે આ આ મૃતક દંપતિ શહેરના ખોડીયાર નગર ના ઉપવન હેરિટેજ રહેવાસી છે. એ આદંપતી એરપોર્ટ ની પાસે એક ક્લિનિક દુકાન ધરાવતું હતું. મગળવાર ની રાત્રે દંપતિ ઘરે ના આવતા પરિવારજનો એ તપાસ શરૂ કરી તે સમયે દરમિયાન ઘટનાની ખબર પડતા જ પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા.

ત્યારે મૃતક યુવકનું નામ સુરજ રામમણી પાંડે છે. અને પત્ની નીલુબહે હોવાની છે. વિસ્તારના વાત કરીએ તો બંને દંપતિ સૂરજ અને નીલુબેન દુકાન બંધ કરીને મંગળવારેના પાંચ વાગ્યે રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં તે એક કલાક સુધી રોકાયા બાદ ટ્રેન આવતા જ નીચે પડીને આત્મહત્યા કરી લીધી. ઘટના બનતા જ રેલવે પોલીસકર્મી સ્થળ આવી પહોંચી અને બંને નું મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે. કે આ દંપતિ ઘરના પ્રોબ્લેમ કંટાળીને આવો પગલું ભર્યું છે. જ્યારે આ ઘટનાની શું હકીકત છે તે પૂરેપૂરી પોલીસ તપાસ કર્યા બાદ જાણ મળશે. જ્યારે આ દંપતી મૂળ ગુજરાતના નહીં હતા. જે ઉત્તર પ્રદેશના રહેવાસી હતા. અને આ દંપતી ના લગ્ન બે વર્ષ પહેલા જ થયા હતા. હાલ ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *