સોશિયલ મીડિયા પર આપણે અવારનવાર ઘણા વિડીયો જોતા હોઈએ છીએ. સોશિયલ મીડિયા પર તમને બધી જ પ્રકારની માહિતી મળી જતી હોય છે. જેમાં તમે ઘણા સારા વિડીયો પણ જોતા હશો અને અમુક વખત તમારી સામે ખરાબ વિડિયો પણ આવી જતા હોય છે. હાલ એક એવો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેને જોઈને તમને ગુસ્સો આવી જશે.
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ વિડીયો એક સ્કૂલના ક્લાસરૂમનો છે. જેમાં ભણવાના સમયે એક યુવક અને યુવતી એવી હરકત કરે છે કે જેને જોઈ સૌ લોકો ચોકી ઉઠ્યા છે. સ્કૂલ ડ્રેસમાં એક યુવક અને એક યુવતી ક્લાસ ની અંદર રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે.
આ બંને વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં આવીને દરવાજો બંધ કરી દે છે. ક્લાસરૂમનો દરવાજો બંધ થયા બાદ આ વિદ્યાર્થી અને વિદ્યાર્થીની એકબીજા સાથે રોમાન્ટિક અંદાજમાં મસ્તી કરે છે. આ વીડિયો જોઈને લોકો પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે ઘણા લોકોને આ વીડિયો પસંદ નથી આવ્યો. કારણ કે ભણવાની ઉંમરમાં યુવક અને યુવતી આવી હરકત કરે જેનાથી સમાજમાં પણ ખોટી અસર જોવા મળે છે.
આ વિડીયો ક્યારનો છે તેની હજુ કોઈ જાણકારી મળી નથી અને આ વીડિયોમાં કેટલી સત્યતા છે તે વિશે અમને બહુ ખબર નથી પરંતુ પ્રથમ નજરે તે શાળાની જ હોવાનું જણાય છે.