કોરોનાથી બચવા એવો જુગાડ કર્યો કે લોકો કરી રહ્યા છે વખાણ – જુઓ વિડીયો

હાલ ચીનમાં કોરોના નું સંક્રમણ ખૂબ તેજી થી વધી રહ્યું છે. માહિતી અનુસાર લગભગ લગભગ નો સંખ્યા 10 લાખ થી ઉપર હોઈ શકે છે. સાથે મૃતકોની સંખ્યા પણ વધી રહી છે. હાલ સોશ્યિલ મીડિયામાં ફોટો અને વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અંતિમ સંસ્કાર માટે લોકોને લાંબી લાંબી લાઈનો લાગી છે. આરોગ્ય દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં પરિસ્થિતિ બગડી શકે એમ છે.પરિસ્થિતિમાં, ચીનના નેશનલ હેલ્થ કમિશને એસિમ્પટમેટિક સંક્રમિતોનો ડેટા જાહેર કરવાનું બંધ કરી દીધું છે. હાલ તેની જાણકારી મળતી નથી.

ચીનમાં હાલ બે શહેર બેઇજિંગ અને ઝેજિયાંગ માં કોરોના સંક્રમણ વધ્યું છે. જેમાં કોરોના બચ્ચા માટે લોકો અલગ અલગ ઉપાયો શોધી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેના રિલેટેડ એક વીડિયો વાયરલ થયો છે. ચીનના લોકો કોરોનાથી બચવા માટે અલગ અલગ ઉપાય અપનાવી રહ્યા છે. વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં વ્યક્તિ એક ઘરની બહારથી બચવા માટે પોતાને પ્લાસ્ટિકના કવર થી સંપૂર્ણપણે ઢાંકી દીધા હતા જેનાથી તે બીજા બધા લોકો સાથે સંપર્ક ન થઈ શકે અને કોરોનો સંક્રમણ ભોગ ના બને.

એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે કપલ પ્લાસ્ટિકની મોટી સીટ ની અંદર ચાલતા જોવા મળે છે. આકપલ તેના શરીર પર પ્લાસ્ટિકની થેલી ઢાંકી દેવામાં આવે છે અને તે ટાઈપની થેલી જોવા મળે છે જેનાથી લોકોનું કોરોના સંક્રમણ સંપર્ક ઓછું કરી શકાય. પણ આ વિડીયો વાયરલ થતા લોકો તેની ખૂબ વખાણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *