અઢારે વરણ ની માં એટલે માં મોગલ જે બધા લોકોના નાના-મોટા દુઃખ હરનારી માં મોગલ છે. જ્યારે માં મોગલ નું નામ લ્યો ત્યારે દુઃખ દર્દ ભાંગી જાય છે. માં મોગલને લોકો શ્રધ્ધા રાખે છે. માં મોગલ પાસે તમે કંઈ પણ મનોકામના રજૂ કરો. તો માં મોગલ રાજી થઇ ને મનોકામના પૂરી કરી છે. માં મોગલ ના ભક્તોના દર્શન કરવા માટે કબરાઉ ધામ દર્શન આવે છે. એક ઘટના સામે આવી છે.
માં મોગલ ના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી કબરાવ ધામ આવે છે. મોગલ ના અનેકો પરચા આપેલાના દાખલા છે. એક એવા યુવકને માં મોગલ એ તેને પરચો આપ્યો છે. યુવકે પોતાની મનની ઈચ્છા રજૂ કરી અને માં મોગલ તરત જ એની ઈચ્છા પૂરી કરી દીધી. જાણો શું હતી માનતા.
અત્યારે લોકો ખૂબ જ વિદેશમાં જઈ રહ્યા છે. એવામાં એક યુવકને અભ્યાસ માટે વિદેશ જવું હતું. વિદેશ જવા માટે તેને પરીક્ષા પણ આપી હતી. કે યુવક માં પાસે એ માનતા માની કે તે પરીક્ષામાં પાસ થઈ જાય અને અને વિદેશ જવા માટે વિઝા મળે તો કબરાઉધામમાં આવેલ માં મોગલ ને 5000 રૂપિયા ચડાવીશ. માં મોગલ પાસે આ માંગતા જ તેની મનોકામના પૂરી થઈ ગઈ.
યુવક વિદેશ જતા પહેલા કબરાઉધામ આવીને માં મોગલને દર્શન કર્યા અને મણીધર બાપુને માં મોગલને ચડાવવા માટે રૂપિયા આપ્યા અને મણીધર બાપુએ 5000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને તે યુવકને પાછા આપ્યા અને બાપુએ કીધું કે ઘરે તારી બેન ને આપી દેજે અને આ તારી માનતા માં મોગલ એ સ્વીકારી લીધી છે. માં મોગલ તારા ઉપર રાજી થશે. માં મોગલ ના આવા પરચાના દાખલાઓ છે.