માં મોગલ તેના બધા જ ભક્તોના દુઃખ દૂર કરનારી માં છે. કારણ કે ઘણા લોકોને ચમત્કારિક જીવનના અનુભવો થયા છે અને તેને તેની આંખે જોયું છે કે માં મોગલ બધાના જ કામ કરે છે. જેને માં મોગલ ની કૃપા પ્રાપ્ત થાય છે તે ધન્ય ધન્ય છે. આજે અમે તમને એવી જ ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ છે જે લગ્ન ના ૧૧ વર્ષ બાદ મહિલા પણ સંતાન ન હતું.
આ મહિલાએ સંતાન માટે ઘણી બધી દવાઓ કરી હતી છતાં પણ તેને 11 વર્ષ સુધી સંતાન પ્રાપ્ત થયું નહીં. અને પછી માં મોગલ ઉપર શ્રદ્ધા રાખીને સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખી અને તેને માં મોગલનો પરચો તુરંત જ મળ્યો. માં મોગલની માનતા માનવામાં આવી ત્યાર પછી એક વર્ષ પછી મહિલાને સમસ્યાનો અંત આવી ગયો.
લગ્નના 11 વર્ષ પછી મા મોગલ ની કૃપાથી તે મહિલાના ઘરે પારણું બંધાવ્યું અને દીકરાનો જન્મ થયો. ત્યારે છેલ્લા 11 વર્ષ સુધી પરિવારને સંતાન નું સુખ પ્રાપ્ત થતું ન હતું તે પરિવારના ઘરે દીકરાનો જન્મ થતા પરિવારના લોકો ખૂબ જ ખુશ થઈ ગયા.