‘ચીકની ચમેલી’ ગીત પર આ મહિલાએ એવો ડાન્સ કર્યો કે લોકોએ કહ્યું…

કેટરીના કૈફે પોતાની career કઈ સારા ગીતો કર્યા નથી. પણ જ્યારે પણ તેણે કંઇક અલગ કર્યું તો તે લાંબા સમય સુધી યાદ રહ્યું છે . અગ્નિપથ ફિલ્મના તેના ખાસ ગીત ‘ચિકની ચમેલી ‘ વિશે પણ એવું જ કહી શકાય. ચીકીના ચમેલી ગીતને સારો પ્રતિસાદ મળ્યો હતો અને તેના ડાન્સે ચાહકોના દિલ જીતી લીધા હતા.

ઘણીવાર આ રીતે લોકો ડાન્સ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં ન્યૂયોર્કના કોરિયોગ્રાફર ચિક ચમેલી આ ગીત પર ડાન્સ કરી રહ્યાં છે. અને તેનાથી વધારે વાત કરીયે તો સોશિયલ મીડિયા પર ચાહકો પુષ્પાની સ્ટાઈલમાં તેના ડાન્સની પ્રશંસા કરી રહ્યા છે અને આગ લગાવી રહ્યા છે.

વિનીતા હજારી ન્યુયોર્ક સ્થિત કોરિયોગ્રાફર છે જે ડાન્સ Social Media વીડિયો શેર કરે છે. તે બોલિવૂડ ગીતો પર ઘણા બધા વીડિયો બનાવે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 39,000 થી વધુ ફોલોઅર્સ છે. આ રીતે તે સોશિયલ મીડિયા પર જાણીતો ચહેરો છે. તેના ડાન્સ વીડિયોનું પણ જબરદસ્ત લોકો like એન્ડ શેર કરે છે. સાથે સાથે સાહકો સારી સારી કોમેન્ટ પર મારી રહિયા છે.

વિડિઓ ની વાત કરીયે તો શેર કરવામાં આવ્યો ત્યારથી, આ વીડિયોને માત્ર 1 દિવસમાં 3200 થી વધુ લાઈક્સ અને હજારો વ્યૂઝ મળ્યા છે. લોકો આ વીડિયોને જોરદાર શેર કરી રહ્યા છે. પરંતુ વિનિતાએ એવો ડાન્સ કર્યો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

તમને જણાવી દઈએ કે હોંગકોંગમાં 16 જુલાઈના રોજ જન્મેલી કેટરીના કૈફ બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓમાંની એક છે. ભલે કેટરીનાએ ફિલ્મ ‘બૂમ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું, પરંતુ તેને વાસ્તવિક ઓળખ ફિલ્મ ‘મૈંને પ્યાર ક્યૂં કિયા’થી મળી? લોકો આ વિડિઓ ના કોમેન્ટ માં વરસાવી રહ્યા છે અને જોરશોર થી શેર કરી ને એક યુઝર કહે છે કેટરીના કેફ થી પણ સુંદર ડાન્સ તમારો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *