થોડા સમયથી અકસ્માતના કેસ વધારે જોવા મળી રહ્યા છે. જેમાં social media ના માધ્યમથી લોકો વીડિયો વાયરલ કરતા હોય છે. એવામાં હાલ ઘટના સામે આવી છે જે હૈયુ કાપી નાખે એવી અકસ્માતની ઘટના છે. જે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે.
બધા લોકોને ખ્યાલ જ હશે કે highway runway પર ઘણા બધા વાહનો ઓવરલોડ હોય છે. તેના કારણે અકસ્માતની ઘટના વધારે જોવા મળે છે. બસ આવી જ રીતે એક ઘટના સામે આવી છે જે highway પર ઓવરલોડ ટ્રક હતો.
આ ઘટનાની વધારે માહિતી વધારે જણાવીએ તો અકસ્માતની ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શેરડી થી ભરેલો આખો ટ્રક અચાનક જ પલટી મારી જાય છે. આ એક ખૂબ ગંભીર અકસ્માત ગણી શકાય છે. જેના કારણે આ વિડીયો ઇન્ટરનેટ ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ વિડીયો ઉત્તર પ્રદેશના માંથી બીજનોર જિલ્લામાંથી સામે આવ્યો છે. આ પૂરી ઘટનાસ્થાનિક લોકોએ મોબાઈલ કેમેરામાં કેદ કરવામાં આવી હતી. આ ટ્રક પાછળ લેતા આખો ટ્રક પલટી મારી જાય છે.
સૂત્ર અનુસાર મળતી માહિતી આ ઘટની પાછળ કંઈ પણ પ્રકારની નુકસાની થઈ નથી. ટ્રક પલટી મારે તે પહેલા બાજુમાંથી એક કાર પસાર થાય છે. જે સમય ત્રણ-ચાર સેકન્ડનો ફરક પડે છે. ટ્રક પલ મારે તે પહેલા જ એક ફોરવી પસાર થાય છે જે તેના ખુદ નસીબ કહેવાય કે ત્રણ ચાર સેકન્ડ નો ફરક પડતા તે કાર નીકળી જાય છે નહીં તો આખો ટ્રક તેની કાર પર જ પડે અને ખૂબ નુકસાન થાત અને કોઈનો જીવ પણ જઈ શકે. પણ આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ.
જ્યારે આ ટ્રક પલટી મારતા સ્થાનના સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. ત્યાં ભેગા થયેલા લોકો ટ્રક ચાલકને બહાર કાઢ્યો. આ બીજનોર જિલ્લામાં ઘટના નેશનલ હાઈવે 74 પર બની હતી.