આ સુરતી પરિવારનું ફરસાણ અને ઊંધીયું દેશ વિદેશ થયું ફેમસ ! અંબાણી અને બચ્ચન પરિવાર પણ છે તેના ગ્રાહક

આજે આપણે સુરતનું પ્રખ્યાત ઊંધિયું વિશે જાણીશું. જેને ખાવા માટે લોકોની કલાકોની લાઈનમાં ઊભા રહે છે અને અહીં મોટા મોટા સ્ટાર અને સેલિબ્રિટી પણ ખાય છે તો ચાલો તમને વધુ માહિતી શેર કરું.

જેમનું નામ હીરાલાલ કાશીદાશ ભજિયાવાળાન નું ઊંધિયું વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે. જેમણે 1900 ના દાયકમાં શરૂઆત કરી હતી અને આજે પણ તે જ ઊંધિયાનો ટેસ્ટ બરકરાર છે. તેમજ વિશેષ વાત કરીએ તો તેના કેટલા બધા પ્રખ્યાત ગ્રાહકો છે જેવા કે આનંદ મહિન્દ્રા, અમિતાભ બચ્ચન અને મુકેશ અંબાણી શામેલ છે.

આજે પણ ઊંધિયું એટલું જ ટેસ્ટી અને લોકપ્રિય છે દાદા, પિતા, પતિ અને હવે તેની 3 વર્ષની પુત્રી. કારેલીયા ઘરની ત્રણ પેઢીઓ એચકેબીના પ્રખર ચાહકો છે, જે શાહ પરિવારની ત્રણ પેઢીઓ દિલથી ચલાવી રહ્યા છે.

હીરાલાલ દ્વારા સુરત શહેરમાં ૧૯૩૬ દુકાન ચાલુ કરવામાં આવી હતી. આ કુટુંબનો લોકોનો દાવો છે કે તે લોકો પહેલી વાર પૂર્વી મુંબઈમાં ખાંડવી ઊંધિયુ અને ખમણ જેવી સુરતી સ્વાદિષ્ટ વાનગીઓ વેચતા હતા અને ખાસ વાત કરીએ તો જે તેનો સ્વાદ છે તે વાનગીની રેસિપી એક પેઢી દર પેઢી ને આપવામાં આવી છે.

હીરાલાલ તે ગુજરાતના ઘણા બધા પ્રસંગમાં ભજીયા બનાવવા માટે બોલાવતા હતા. આ 1900 ની સાલમાં શરૂઆતની વાત છે જેને આપણે બોલી શકે સ્ટાર્ટિંગ પિરિયડ. જ્યારે બેન્કવેટ હોલ માં ખુરશી અને ટેબલ ન હતા. ત્યારે એને અપાતું વળતર મેળવવા માટે સોનાના સિક્કા અને શાલ આજ સુધી અમે સાચવી રાખ્યા છે.

હીરાલાલ ને વાત કરીએ તો 1930 માં જે શાળા ન ગયા હતા. પરિવારના અમુક પ્રશ્ન ના કારણે ભાઈઓ છુટા થઈ ગયા અને તેમણે મુંબઈ જવાનું નક્કી કર્યું. અને પછી તેમને તેના મિત્ર પાસેથી ₹5,000 ઉધાર લીધા ત્યાર પછી તેમને ભૂલેશ્વરમાં જગ્યા પાડી લીધી હતી.

1936 માં હીરાલાલે આખી દુકાન ઊભી કરી ત્યારે મુંબઈમાં હજી પાડોશી રાજ્યના ગુજરાતીઓનો ધસારો જોવા મળ્યો ન હતો એટલે કે તેનું વેચાણ થાય રહિયું ન હતું. હીરાલાલ ની ભજીયા તરીકેની શાપ હતી. હીરાલાલ ના પુત્ર પ્રવીણ શાહને માસ્ટર માટે યુકે મોકલો.

જે છોકરાને અમેરિકા મોકલવામાં આવ્યો હતો તે તેનો પુત્ર 1950 માં પાછો આવતો રહ્યો અને તેને પોતાનો બિઝનેસ ઇલેક્ટ્રિક માં ચાલુ કર્યો. પછી દસ વર્ષ પછી હીરાલાલ નું નિધન થઈ ગયું અને પ્રવીણને પોતાનો વ્યવસાય ચલાવવા ની સાથે સાથે આનું સ્થાન મેળવ્યું અને પોતાના બિઝનેસ ટોપની ઉચાય પર લઈ ગયો. મુખ્ય વાત કરીએ તો તે સો વર્ષથી બાદ પણ વાનગી નો સ્વાદ બદલાયો નથી. મુખ્ય તેનો ઊંઘયા નો બિઝનેસ હતો તે આજે ઢોકળા, કચોરી, માવા ઘારી, મેથી ભજીયા, ગોબા પુરી, ખાખરા, ગાંઠિયા ,બાજરી વડા વગેરે લોકોમાં લોકપ્રિય છે અને દેશ વિદેશમાં લોકપ્રિય બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *