આ ભાભીએ કચ્ચા બદામ ગીત ઉપર એવી કમર લટકાવી કે લોકોના મોઢા માંથી લાળ ટપકવા લાગી – જુઓ વિડિયો

મિત્રો આજના આધુનિક સમય દરમિયાન લોકો ખુબ વધારે સોશિયલ મીડિયા ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા નો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે, સમયમાં નાનામાં નાનો માણસ સ્માર્ટ ફોને વાપરતો થઈ ગયો છે. તેઓ સોશિયલ મીડિયા ઉપર આવતા વાયરલ વીડિયો જોઈને ખૂબ જ મોજ કરી રહ્યા છે. જેમાં હાલમાં જ એક વિડીયો એવો સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો હતો કે, જેને જોતાની સાથે જ લોકો આ વિડીયોના દિવાના બની ગયા હતા.

એક મહિલાએ જોરદાર વિડીયો બનાવ્યો હતો, આ મહિલા એક બંગાળી ગીત ઉપર ડાન્સ કરીને જોવા મળી છે તેને પોતાના વિડીયો સોશિયલ મીડિયા ઉપર મૂક્યો હતો. આ વિડીયો દરેક લોકોને ખૂબ જ લોકપ્રિય લાગ્યો અને તેમાં આવતા બંગાળી ગીતના સ્ટેપ ઉપર સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો એ ખૂબ જ ધૂમ મચાવી હતી. આ વીડિયોમાં મહિલા રોડ ઉપર ગીતના સ્ટેપ કરીને ડાન્સ કરી રહી હતી.

રોડ ઉપર સાઈડમાં ગાડી પાર્ક કરીને પાછળના ભાગે મહિલા ખૂબ જ ખતરનાખ ડાન્સ કરી રહી હતી. ડાન્સ કરવામાં મહિલા ખૂબ જ વ્યસ્ત હતી તે સમયે, નામચીન કાચા બદામ ગીત ઉપર મહિલા ડાન્સ કર્યો હતો. આ બંગાળી ગીત કાચા બદામ એટલું બધું લોકપ્રિય બન્યું હતું કે, આ વીડિયોમાં મહિલાએ કાચા બદામ ગીત ઉપર કમર મટકાવી સોશિયલ મીડિયા ઉપર વિડિયો એ ખૂબ જ ધૂમ મચાવી હતી.

આ વિડીયો જોતાની સાથે જ બંગાળી લોકો ગીત ઉપર દીવાના થઈ ગયા હતા અને વિડીયો ખૂબ જ વાયરલ હતો, બંગાળી ગીત કાચા બદામે ધૂમ મચાવી હતી તેના કારણે મહિલા ને પોતાના વીડિયોમાં 2,88,000 લાઇક અને ઘણી બધી કોમેન્ટ મળી હતી અને ખૂબ જ વ્યું મળ્યા હતા. આ મહિલાનો વિડીયો રાતોરાત ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. રાતોરાત ઇન્ટરનેટ ઉપર તેમનો આ વિડીયો ખૂબ જ વાયરલ બન્યો હતો.કાચા બદામના ગીત પર ઘણા લોકો સોશ્યલ મીડિયા માં વિડિઓ વાયરલ થયા છે હાલ અમુ લોકો સેલેબ્રીટી બની ગયા છે.

ત્યારથી સોશિયલ મીડિયા ઉપર દરેક લોકો પોતાનો વિડીયો અપલોડ કરી રહ્યા છે અને તેમના ફોલોવર સુધારી રહ્યા છે, મિત્રો તમે જોય શકો છો કે વીડિયોમાં દેખાતી આ મહિલા પીળા કલરના ટોપ માં જોવા મળી રહી છે અને કાચા બદામ વાળા ગીત ની અંદર કમર થી ખૂબ જ થુમકા મારી રહી છે. દરેક લોકોને આ ડાન્સ ખૂબ જ પસંદ આવ્યો હતો. આ યુવતીએ પીળી કુર્તી અને લાલ સલવાર પહેરીને ખૂબ જ વીડિયોમાં સુંદર ડાન્સ કર્યો હતો જે લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.

આજના સમયમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા વિડીયો ઘણા સારા હોય છે અને ઘણા ખૂબ જ ખરાબ હોય છે. ઘણા વીડિયોમાંથી આપણને ઘણું બધું શીખવા પણ મળતું હોય છે તેને કારણે આપણા નોલેજમાં પણ વધારો થતો હોય છે. સોશિયલ મીડિયા ઉપર દરેક વિડીયો સારા હોતા નથી. અમુક વિડીયો તો એવા હોય છે કે જેના જાણીને આપણે ધ્રુજારી ઉત્પન્ન થઈ જતી હોય છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *