આ બહેનને શરમ જ નથી! કપડાં પહેર્યા વગર નીકળી ગઈ રૂમની બહાર, આખી હોટલ માથે લીધી…જુઓ વિડીયો

સોશિયલ મીડિયા પર એક મહિલાનો એવો વિડીયો વાયરલ થયો છે જે જોઈને તમે પણ કહેશો આ બહેનને શરમ જ નથી. આ મહિલા કપડાં પહેર્યા વગર રૂમની બહાર નીકળી ગઈ અને હોટલ સ્ટાફ સાથે મગજમારી કરવા લાગી. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે અને ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર આ મહિલા વિદેશથી આવી હતી. તે કોઈ મુદ્દાને લઈને હોટલના સ્ટાફ સાથે માથાકૂટ કરતી જોવા મળે છે. આ વિડીયો રાજસ્થાનના જયપુરની એક હોટલનો છે. તમે વીડિયોમાં જોઈ શકો છો મહિલાએ એક પણ કપડું નથી અને રૂમની બહાર આવી ગઈ. એટલું જ નહીં તે સ્ટાફના લોકો સાથે મગજમારી પણ કરે છે.

વીડિયોમાં દેખાતી મહિલા આફ્રિકાની હોય તેવું લાગી રહ્યું છે. આ મહિલાએ આવું શા માટે કર્યું તેની હજુ કોઈ પણ જાણકારી મળી નથી. મિત્રો તમે વીડિયોમાં જોઈ શકો છો આ મહિલા રૂમની બહાર લોબીમાં આવીને જોર જોરથી બૂમા બૂમ કરી રહી છે. તે એક કર્મચારીના વાળ પણ ખેંચે છે અને ન બોલવાનું બોલે છે. આ મહિલા કયા મુદ્દા પર ગુસ્સે થઈ અને શેના લીધે આ ઝઘડો થયો તેની હજુ માહિતી મળી નથી.

અમારી વેબસાઈટ Prenewstime આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. વીડિયો જોઈને ઘણા લોકો કોમેન્ટ બોક્ષ માં કોમેન્ટ કરી રહ્યા છે કે આ મહિલા બેશરમ છે. તો બીજા યુઝરે લખ્યું આ મહિલાને ભાન નથી પડતી કે આવી રીતે બહાર ન નીકળાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *