ભારતનું આ સ્થળ મિની સ્વિટ્ઝર્લેન્ડ તરીકે ઓળખાય છે…ફોટા જોઈને તમને પણ અહીં જવાનું મન થશે

એવું કહેવાય છે કે જો તમારે ધરતી પર સ્વર્ગ જોવું હોય તો કુદરતના સુંદર નજરથી વિશેષ બીજું કાંઈ નથી. કુદરતનો સૌંદર્ય માત્ર આંખોને રાહત જ નહીં પરંતુ હૃદયને અને મનને કોમળ બનાવે છે.

તમને આવો જ એક અનુભવ ભારતમાં એવા સ્થાન પર થઈ શકે છે જ્યાં સામાન્ય રીતે લોકો તેને મીની સ્વીઝરલેન્ડ તરીકે ઓળખે છે. ખાસ વાત એ છે કે આ સ્થળ દિલ્હીથી ખૂબ જ નજીક છે.

હા તમને ન ખબર હોય તો જણાવી દઈએ ભારતમાં પણ ઘણી એવી જગ્યાઓ છે જેને મીની સ્વીઝરલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. જમ્મુ કાશ્મીર મણીપુર કોસાની બારોટ વેલી આ તમામ સ્થળો મીની સ્વીઝરલેન્ડ સાથે જોડાયેલા છે.

પરંતુ એક એવી જગ્યા છે જે બિલકુલ સ્વીઝરલેન્ડ નું સ્થાન ધરાવે છે. અમે વાત કરવા જઈ રહ્યા છીએ હિમાચલના ખજ્જીયારની. જે વિદેશી કહેવામાં કંઈ ખોટું નથી. આવો તમને આ જગ્યાની સુંદરતા વિશે જણાવીએ.

ખજ્જિયાર હિમાચલ પ્રદેશના જમવા જિલ્લામાં આવેલું છે. આ એક નાનકડું શહેર છે જે પ્રવાસીઓને જંગલો તળાવો અને કુદરતી સૌંદર્યનો અનોખો આનંદ આપે છે.

65000 ફૂટની ઊંચાઈ પર આવેલું ખજ્જિયાર નવોહોલ કોર્સ માટે જાણીતું પણ છે. જે હરિયાળી અને આકર્ષક લેન્ડસ્કેપની વચ્ચે ઊભું છે.

ખજ્જિયાર એક નાનું ઉચ્ચપ્રદેશ છે જેમાં એક નાનું તળાવ પણ છે જે ખૂબ જ સુંદર દેખાય છે. આ શહેરના સૌથી પ્રિય પ્રવાસ સ્થળોમાં નું એક સ્થળ કહેવાય છે. આ શહેર લીલા ગાઢ જંગલોથી ઘેરાયેલું છે અને તેની સુંદરતા કઈક અલગ જ છે.

લીલાછમ દ્રશ્યો પર્વતો વાદળો અને વાદળી આકાશ આ સ્થળને ખૂબ જ રંગીન બનાવે છે. એવું કહેવાય છે કે હજી વાર નામ ખજીજી નાગા મંદિર ઉપરથી પાડવામાં આવ્યું છે.

ખજ્જિયાર પહોંચવામાં એકદમ સરળ રસ્તો છે. ધરમશાળામાં ગગલ એરપોર્ટ 122 કિલોમીટર દૂર આવેલું છે. ત્યાં આ સૌથી નજીક એરપોર્ટ છે. ચંદીગઢ દિલ્હી અને કુલ્લુથી એરપોર્ટ સુધી ફ્લાઇટ અહીં આવે છે. જગ્યા પર પહોંચવા માટે સૌથી નજીકનું રેલવે સ્ટેશન પઠાણકોટ 118 km ના અંતરે છે. મિત્રો તમને જણાવી દઈએ પઠાણકોટ થી ખજિયાર સુધી ટેક્સીઓ પણ ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *