આજના સમય દરમિયાન દુનિયા અલગ અલગ ટેકનોલોજી વાપરીને ન્યુ ઇનોવેશન તરફ જઈ રહી છે. તેમ છતાં આપણા ભારતમાં અંધશ્રદ્ધાના ઘણા બધી ઘટના સામે આવે છે. એવામાં હાલ એક વીડિયો સામે આવ્યો છે જે તમને હેરાન કરી મૂકે એવો વિડિયો છે અને આ વીડિયોને બધા લોકો કહે છે કે આ ચમત્કાર છે. આ વિડીયો હાલ જૂનો છે જે સોશ્યિલ મીડિયામાં તે વાયરલ થઈ રહ્યો છે જે વીડિયોમાં એક બાળક ઉકળતા તેલ માં બેઠેલો જોવા મળે છે.
ઇન્ટરનેટ ઉપરથી વાયરલ થયેલો વિડિયો જે બાળક ઉકળતા પાણીમાં સમાધિમાં પોઝિશનમાં બેઠેલો જોવા મળે છે. અને તે બાળકની આંખ બંધ થશે અને તેના શરીર પર એક ગમછું નાખેલું લખેલું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બાળકની પાછળ એક પોસ્ટર લગાવેલું છે જેમાં તેમાં ભગત પ્રહલાદ લખેલું છે.
આ બાળક ગરમ પાણી બેઠેલા જોઈને હોશ ઉડી જાય એવા દ્રશ્યો છે. ઇન્ટરનેટ પર વાયરલ થયેલો વિડિયો અમુક લોકો ખોટો પણ બતાવી રહ્યા છે. તો સાથે ઘણા લોકો અંધશ્રધ્ધામાં પણ માનવા લાગ્યા છે.
વીડિયોને વધુ માહિતી જણાવે તો આ વિડીયો સપ્ટેમ્બર 2021 માં ઇન્ટરનેટ ઉપર વાયરલ થયો હતો અને આ વિડીયો જોઈને ઘણા લોકો બધાના રુંવાટા ઉભા થઈ ગયા હતા. લોકો કહેશે કે આ કઈ રીતે પોસિબલ છે. આ વીડિયોમાં બીજી તરફ તે બાળક કંઈક મંત્ર પણ બોલી રહ્યો છે. જે તમે વિડિઓ જોય શકો છો. હાલ ઈન્ટરનેટ પર વિડિઓ ખુબ વાયરલ છે.