મિત્રો આજના સમયની વાત કરવામાં આવે તો લોકો અલગ અલગ પ્રકારના ઘણા બધા ફોટો શૂટ કરાવતા હોય છે અને ઘણી વખત તો લોકો એવા એવા ફોટોશૂટ કરાવતા હોય છે કે ઘણી વખત લોકોને શરમ આવી જાય. આજના સમયની વાત કરવામાં આવે તો ઘણી વખત લોકો ગામડાની અંદર પણ પ્રી વેડિંગ ફોટો શૂટ કરવા માટે કહેતા હોય છે.

નવા નવા કોન્સેપ અને ફોટોગ્રાફીની સાથે ફોટો આર્ટિસ્ટ આજના સમયની અંદર સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે સાથે અલગ અલગ પ્રકારના દેશી સ્ટાઇલ ના ફોટોગ્રાફી ઉપર પણ અત્યારે ખૂબ જ લોકો શાનદાર રીતે ફોટો શૂટક કરાવતા હોય છે.

વાત કરવામાં આવે તો અત્યારે આવું જ કંઈક એક મોડલને ફોટો શૂટ કરાવ્યું છે અને આ ફોટા ની સાથે જ ખૂબ જ વધારે લોકોને પસંદ પણ આવી રહ્યા છે. ફોટાની અંદર માટલામાં કડા લઈને ઊભી રહેલી આ યુવતી એક શ્રીલંકન મોડલ છે તેમાંથી ખૂબ જ સિમ્પલ કપડા પહેરીને દેશી સ્ટાઇલ માં ફોટોશૂટ કરાવ્યો છે.
મિત્રો આપણે ફોટાની અંદર છોકરી લોકો જોઈ શકે છે કે આયુર્વેદિક માટીના વાસણો બનાવી લઈશું અને ફોટોગ્રાફી તેના ખૂબ જ સુંદર અને અલ્હાદક ફોટાઓ પાડીને પોતાના કેમેરાની અંદર કેદ કરી લીધા હતા. આ દરેક ફોટાઓ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યા હતા.

ઓપન ફોટા ની અંદર એ પોતાના પગ વડે વાસણો બનાવવા માટેની માટીને તૈયાર કરતી જોવા મળી રહી છે તેમજ સોશિયલ મીડિયાઓ પણ આ દરેક ફોટાઓ ખૂબ જ મજા આવી રહ્યા છે અને લોકો પણ મજેદાર મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે.
આપણે સૌ કોઈ લોકો આ ફોટા ની અંદર જોઈ શકે છે કે આ મોડલ માટીને સરખી રીતે ભેગી કરીને તેના અંદરથી અલગ અલગ પ્રકારના ઘણા અને માટેની વસ્તુઓ બનાવતી જોવા મળી રહી છે અને ફોટોગ્રાફર ની થીમ ના પણ લોકો ખૂબ જ વધારે વખાણ કરી રહ્યા છે.

આજના સમયની અંદર આ મોડલ ખૂબ જ વધારે વાયરલ થઈ રહી છે અને બંગલાઓ ગાડીઓ અને કપડાં કરતાં પણ વધારે આ પ્રકારની દેશી સ્ટાઇલ માં લોકો અત્યારે ફોટોશૂટ કરાવવાનો ખૂબ જ વધારે પસંદ કરી રહ્યા છે.