આ વ્યક્તિ પાસે એવું ટેલેન્ટ છે કે સારી સારી છોકરીઓ પણ દીવાની બની જાય છે… ખૂબ જ અનોખી છે આ સોશિયલ મીડિયા સ્ટાર ની કહાની

દુનિયામાં દરેક વ્યક્તિ પોતાનું નામ બનાવવા ખૂબ જ મહેનત કરતો હોય છે. જ્યારે હાલ સોશિયલ મીડિયા નો જમાનો ચાલી રહ્યો છે ઘણા લોકો સોશિયલ મીના દ્વારા પોતાનો ટેલેન્ટ બતાવીને આગળ વધી રહ્યા છે. આજે લોકો સોશિયલ મીડિયા સ્ટારને પણ ફિલ્મી સીતારાની જેમ જ પ્રેમ આપે છે. સોશિયલ મીડિયા પર લોકોના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે.

ત્યારે હાલ એક ડિલિવરી કોઈ તરીકે કામ કરનાર વ્યક્તિ સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગયો છે. સોશિયલ મીડિયા પર મેઈન હોય કે રિલ સ્ટેજ દરેક જગ્યાએ તમને જોવા મળશે. તેને શોર્ટ વિડિયો જોરદાર વાયરલ થઈ રહ્યા છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે છ દિવસ પહેલા હું ડીલીવરી બોયનું કામ કરતો હતો અને જ્યારે એક દિવસ મેં રજા પાડીને વિડીયો બનાવવા પાછળ બગાડ્યો ત્યારથી મારો જીવન બદલાઈ ગયો.

ઓસ્ટિન સ્ટેન્લી મૂળ કેરળનો છે પણ નવી મુંબઈમાં તે મોટો થયો છે. ભારતમાં શોર્ટ વિડીયો એપ્લિકેશન મોજ પર વિડીયો બનાવે છે અને થોડી જ વારમાં તેના વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દે છે. મોજ પર તેને 22 લાખથી વધુ ફોલોવર છે અહીં તેના વિડીયોને લાખો વ્યુસ મળે છે.

ઓસ્ટિન કહે છે કે શરૂઆતથી જ વિડીયો બનાવવાનો મને ખૂબ જ શોખ હતો. પરંતુ એક દિવસ જ્યારે તેનો એક વિડિયો વાયરલ થયો અને ફેમસ મેમપર દેખાયો ત્યારે તેને કન્ટેન્ટ ક્રિએશન પર કામ કર્યું. તેણે રમુજી વિડિયો સર્જનાત્મક અને રસપ્રદ બનાવવાના શરૂ કર્યા.

ઓસ્ટીને વધુમાં જણાવ્યું કે એકવારમાં એક છોકરી સાથે વિડીયો બનાવ્યો અને તેના પર લોકોએ લાખો કોમેન્ટો કરી હું તેના પિતા જેવો દેખાવ છું ત્યારથી વધુ વિડીયો બનાવવાનું શરૂ કર્યું છે. જોકે ઘણા લોકો ટ્રોલ પણ કર્યા. જેનાથી તેને ખૂબ જ ફાયદો થયો. વીડિયોમાં તમે જોઈ શકો છો ઓસ્ટીન સાથે ઘણી બધી છોકરીઓ છે.

વીડિયો જોઈને લોકો પૂછે છે કે આટલી બધી ગર્લફ્રેન્ડ કેવી રીતે મળી? આના જવાબમાં ઓસ્ટીને કહ્યું કે મારે કોઈ સંબંધ નથી. હું માત્ર વિડીયો બનાવું છું ડિલિવરી બહુ હોવાને કારણે ઓસ્ટીને આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણા પડકારો સાંભળ્યા છે.

ત્યારે તેની પાસે સારો કેમેરો નહોતો ત્યારે તે ફોનમાં વિડીયો શુટ કરતો હતો. ઘણી વખત તે તેના વિડીયો માટે મિત્રના ફોનનો પણ ઉપયોગ કરતો હતો. તે રવિવારે એક સમયે પાંચ છ વિડીયો શૂટ કરતો અને પછી અઠવાડિયા સુધી પોસ્ટ કરતો હતો. શરૂઆતમાં તેને આ વિડીયો પરથી કોઈ સહયોગ ન મળે પરંતુ જેમ જેમ સફળતા મળવા લાગી તેમ તેને લાખો વ્યુસ મળતા ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *