આ ફેમસ સેલિબ્રિટીનો MMS વીડિયો થયો લીક – તેના જ મિત્રએ બાથરૂમનો એક વિડીયો કરી દીધો વાયરલ…પછી તો…

અવારનવાર કંઈકને કંઈક વિવાદોમાં રહેતી હતી આ પાકિસ્તાની ટિકટોકર હરિમ શાહ. તાજેતરમાં તેનો એક વિવાદ સામે આવ્યો છે જેમાં એક પ્રાઇવેટ વિડિયો છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો લીક થયો હતો અને હાલ વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાનની પ્રખ્યાત સોશિયલ મીડિયા અને tiktok સ્ટાર હરીમ શાહને કોઈ ઓળખની જરૂર નથી. તેના વિડીયો અવારનવાર સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ માં રહે છે.

હાલમાં હરીમ શાહનો એક MMS વીડિયો લીક થવાના કારણે તે હાલ ખૂબ જ ચર્ચામાં આવી ગઈ છે. આ વિડીયો તેના મિત્ર એ જ વાયરલ કર્યો છે. પાકિસ્તાનના પ્રખ્યાત tiktok માં એક હરીમ શાહના એમએમએસ લીકના સમાચારે લોકોને હચમચાવી દીધા છે. એક ખાનગી ચેનલ સાથે વાત કરતી વખતે હરીમ શાહે તેને એમએમએસ લીકનો ખુલાસો કર્યો છે. હરીમ શાહે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ફરતો તેનો વિડીયો ખૂબ જ અંગત છે.

આ વિડીયો નજીકના મિત્રો સેન્ડલ ખટક અને આયશા એ ફોન ચોરી કરીને સોશિયલ મીડિયા પર લીક કર્યો છે. પાકિસ્તાની વેબસાઈટના રિપોર્ટ અનુસાર હરીમ શાહે જણાવ્યું કે થોડા વર્ષો પહેલાં તેણે આ વિડીયો શૂટ કર્યો હતો. આ વિડીયો મારા મોબાઈલ માંથી ચોરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. જોતા લાગી રહ્યું છે કે હરીમ શાહે બંને સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લઈ લીધો છે. હાલમાં હરીમ શાહનું નામ પાકિસ્તાનના ટોપ સોશિયલ મીડિયા પ્રભાવ કોની યાદીમાં આવે છે.

પાકિસ્તાનની ટીક ટોકરે આરોપ લગાવ્યો છે કે વિડીયો વાયરલ કરતાં પહેલાં મને વિડિયો લીક કરવાની ધમકી પણ આપી હતી. હરીમ શાનું કહેવું એવું છે કે બંને તેના લગ્નજીવન માટે સમસ્યાઓ ઊભી કરવા માંગતા હતા. હરીમશાહના પતિએ જણાવ્યું કે “તેઓ સંકટની આ ઘડીમાં પત્નીને એકલા નહીં છોડે”.

આ એક્ટ્રેસ શોર્ટ વિડિયો એપ પર ખૂબ જ ફેમસ છે અને ઘણીવાર તેના કન્ટેન્ટ પાકિસ્તાનમાં વિવાદ સર્જે છે. ગયા વર્ષે હરીમ શાહ એક વીડિયોમાં નોટોના બંડલ ઉડાડતી જોવા મળી હતી. જે વાતને લઈને તેની સામે લોડરીંગ કેસની તપાસ શરૂ થઈ હતી. વાયરલ થયેલા વિડીયો અનુસાર તે પાકિસ્તાની વિદેશ મંત્રાલયના કોન્ફરન્સ રૂમમાં જોવા મળી હતી. તેણે પાકિસ્તાનના ગૃહ મંત્રી શેખ પર અશ્લીલ વાતો કરવાનો આરોપ લગાવ્યો હતો. તેના લગ્નની જાહેરાતે પાકિસ્તાનને ચોંકાવી દીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *