રાજકોટના આ પરિવારે દીકરીના લગ્નમાં કંકોત્રીની અંદર કંઈક એવું લખાણ લખાવ્યું કે… આજે આખા ગુજરાતમાં પરિવારની થઈ રહી છે વાહ વાહ…

ગુજરાતમાં નહીં પણ ભારતમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે દરેક વ્યક્તિ પોતાના લગ્ન અલગ રીતે કરવા માંગતા હોય છે. અમુક લોકો અલગ લગ્ન કરવા માટે લગ્નની કંકોત્રીને અલગ રીતે ટ્રેન ચલાવી રહ્યા છે. પોતાના લગ્ન યાદ કર બનાવવા માટે લોકો અલગ અલગ પ્રકારની કંકોત્રી છપાવતા હોય છે અથવા તો કોઈ પણ અલગ નાગરિક જાગૃત માટે સંદેશો હોય છે.

આ સોશિયલ મીડિયા ની દુનિયામાં તમે અવનવી કંકોત્રી જોઈ હશે. ત્યારે હાલ એક રાજકોટના પરિવાર તરફથી દીકરીના લગ્નની કંકોત્રી સામે આવી છે. જે હાલ ખૂબ જ વાયરલ થઈ રહી છે. જ્યાં રાજકોટ ના એક કોળી સમાજ ની દીકરી ના લગ્ન હતા અને તેને એક કંકોત્રી છપાવી હતી જેમાં તેને અનોખો સંદેશ લખ્યો છે. હાલ તે સંદેશમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

કોળી સમાજ દ્વારા કંકોત્રી માં તેને સમાજને સારો સંદેશ મળે તે માટે તેને એક પ્રયાસ કર્યો છે. આ વધારે માહિતી જણાવીએ તો રાજકોટ શહેરના હડાળા ગામમાં રહેતા મનસુખભાઈ સીતાપરા પોતાની દીકરીના લગ્નની અનોખી કંકોત્રી છપાવી હતી. તેમના લગ્નમાં આવતા તમામ મહેમાનો માટે એક એવી સૂચના આપી હતી. જે જોઈને લોકો તેને ખૂબ વખાણ કરી રહ્યા છે.

મનસુખભાઈ ની દીકરી ની લગ્નની કંકોત્રીમાં એવું લખ્યું હતું કે મહેરબાની કરીને લગ્નમાં કોઈ દારૂ પીને આવવું નહીં. હાલ આ કંકોત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ સંદેશો વાંચીને લોકોના અલગ અલગ પ્રકારના પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

બીજી બાજુ આ સંદેશો વાચી ને લોકો હસી રહ્યા છે જ્યારે મનસુખભાઈ દીકરીના લગ્નમાં દારૂ પીને ન આવું તેવા ચોખા શબ્દોમાં સંદેશ આપ્યો હતો. આ લગ્નની કંકોત્રી ની અંદર સપાવવામાં આવ્યું હતું. મનસુખભાઈ એટલા માટે લખ્યું કે લગ્નના પ્રસંગમાં લોકો ખૂબ દારૂ પીને આવીને હંગામા કરે છે અને તેના હેલ્થ માટે ખૂબ જ ખરાબ છે. બીજી બાજુ મનસુખભાઈ ના આ લગ્ન કંકોત્રીમાં સંદેશો આપવાથી ખૂબ જ વખાણ થઇ રહ્યા છે.

મનસુખભાઈ નું કહેવું છે કે આ કંકોત્રીમાં મેં મારા સમાજ મારા ગામ મારા પરિવારને વ્યસ્ત કરવા માગું છું. તે માટે મેં આ એક અલગ પ્રકારનો અનોખો પ્રયાસ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *