આ દેશી ભાભીએ એવો બોલ્ડ બેલી ડાન્સ કર્યો કે લોકો પાગલ થઇ ગયા…વારંવાર જોઈ રહ્યા છે વિડીયો

આજકાલ સોશિયલ મીડિયા પર ડાન્સ કરવાનો ટ્રેન્ડ ખૂબ જ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ડાન્સના તમામ વિડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ જાય છે. લોકો આ પ્રકારના વિડીયોને પસંદ પણ કરે છે. ત્યારે હાલ ફરી એકવાર લોકો છોકરીના બેલી ડાન્સના લોકો દિવાના થઈ ચૂક્યા છે. એક બેલી ડાન્સ કરતી યુવતી નો વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

આ વીડિયોમાં એક છોકરી સોશિયલ મીડિયા પર તમામ રેકોર્ડ તોડી રહી છે તે લોકપ્રિય ગીત સાકી સાકી પર ડાન્સ કરતી જોવા મળે છે. યુ તેનો આ આકર્ષક ડાન્સ ઇન્ટરનેટ પર આગ લગાવી રહ્યો છે. આ યુવતી તેના હોટ મોસથી લોકોને દીવાના બનાવી રહી છે. વીડિયોમાં યુવતીએ બ્લેક બ્રા અને ગ્રીન સ્કર્ટ ડાન્સિંગ આઉટ ફીટ પહેર્યું છે.

આ ડાન્સ નો વિડીયો youtube પર શેર કરવામાં આવ્યો હતો. યુવતીના ડાન્સે સોશિયલ મીડિયા નું તાપમાન ગરમ કરી દીધું હોય એવું લાગી રહ્યું છે. લોકો આ વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે અને સતત લાઈક કોમેન્ટ કરી રહ્યા છે. આ વિડીયો ની હાલ 16 મિલિયન વ્યુ મળ્યા છે અને લોકો કોમેન્ટો કરી રહ્યા છે.

સિઝલિંગ બેલી ડાન્સનો આ વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.આ વીડિયોમાં એક છોકરી સોશિયલ મીડિયા પર તમામ રેકોર્ડ તોડી રહી છે. તે લોકપ્રિય ગીત ‘સાકી સાકી’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોને 16 મિલિયન વ્યૂઝ મળ્યા છે અને નેટીઝન્સ કોમેન્ટ સેક્શનમાં પ્રેમ વરસાવી રહ્યા છે.

આ ડાન્સ વીડિયો પ્રોનિતા એક્સ વિજય દ્વારા યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે. યુવતીના ડાન્સે સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. યુઝર્સ આ વીડિયોને સતત લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયોને 16 મિલિયન વ્યૂઝ મળ્યા છે અને નેટીઝન્સ કોમેન્ટ સેક્શનમાં પ્રેમ વરસાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *