આ દીકરીએ કેન્સર પીડિતો માટે ખુશી ખુશી આપી દીધા પોતાના બધા વાળ… દીકરીની વાત સાંભળીને તમારું પણ હદય પીગળી જશે

હાલ એક એવી ઘટના સામે આવે છે જે સાંભળીને બધા જ લોકોના આંખમાં આંસુ આવી જશે. જે આ ઘટના ગુજરાતના વડગામ તાલુકાના મેમદપુર ગામની ધોરણ 3માં ભણતી એક નવ વર્ષની બાળકી જેને કેન્સર દર્દીઓ માટે એક એવી મદદ કરી છે જે કેન્સર દર્દીઓ માટે આ એક ખુશી પોતાના તમામ વાળનું દાન કરી દીધું. આ નાની બાળકે એવું કામ કર્યું કે જે તેના માતા પિતા પણ ગર્વ લઈ રહ્યા છે અને તે દીકરીને ખુશી ખુશી વાળાનું દાન કરવા આપ્યું હતું જ્યારે બનાસકાંઠાની બાળકી પેહલી ઋષાબા બની છે.

મળતી માહિતી અનુસાર જ્યારે આ નાની બાળકીની ઈચ્છા હતી કે તે પોતાના વાળા દાન કરે અને જ્યારે તે નાની હોવાથી તે અસક્ષમ બની હતી ત્યાર પછી થોડા સમય પછી તેને માતા-પિતાને કહ્યું કે મારે મારા વાળ ને દાન કરવા છે ત્યારે તેના બાળકીના વિચારો તેને માતા પિતાને રજૂ કર્યા અને તેના માટે પિતાએ આ વાતને યોગ્ય લાગી હતી. ત્યારબાદ ત્યાર પછી માતા પિતા એવી સંસ્થા ડોનેટ કરી શકાય ગોતવા લાગ્યા.

દીકરીની વધારે વાત કરવા જઈએ તો આ દીકરી હૈદરાબાદની નામની સંસ્થા દ્વારા તેને સંપર્ક થયો અને તેને વાતચીત કરી ત્યાર પછી તે સંસ્થાવાળા ને વાળ આપવાનું નક્કી કર્યું. ત્યારે બનાસકાંઠાના લોકો માટે એક ગૌરવની વાત છે કે તે નાની વયની બાળકી એ કેન્સર સ્ત્રીઓ માટે પોતાના વાળ દાનમાં આપી દીધા. કહેવામાં આવી રહ્યું છે કે તું છે આ વાળ દાન તે કરેલા કેન્સલ દર્દી માટે વિગ બનાવવામાં આવશે.

દાન કરનારી દીકરીનું કહેવું છે કે જ્યારે હું નાની હતી ત્યારે મારા નાનીને કેન્સર હતું. જેના કારણે તેને વાળા બધા જતા રહ્યા હતા ત્યારે મેં નક્કી કર્યું કે મારા વાળા હું કેન્સર દર્દીઓને દાન કરીશ અને તેના મોઢા ઉપર હું એક ખુશીની મહેક લાવીશ.

આ સંસ્થાના સંચાલક રૂપલ પટેલે જણાવ્યું કે એક નાની દીકરી તૃષાબા જેને પોતાના વાળનું દાન કર્યું છે. આ વાળને હૈદરાબાદ સંસ્થા મોકલવામાં આવશે અને ત્યાં વાળની કંપનીમાં બનાવામાં આવશે અને ત્યાં હેર વિંગ બનાવીને સમગ્ર ભારતમાં કેન્સર દર્દીઓને એક પણ રૂપિયા લીધા વગર તેને ફ્રીમાં આપવામાં આવશે. ખાસ વાત એ છે કે જે દર્દીઓની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે તેની માટે આવી તેને વિનામૂલ્ય મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *