બોલીવુડ અભિનેતા અમીરખાનની દંગલ ફિલ્મ તો તમે જોઈ જ હશે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ જ ઓળખ બનાવનાર જાયરા વસીમે અચાનક ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું હતું. તેણે ધાર્મિક માન્યતા ને લીધે બોલીવુડ થી અંતર જાળવી દીધું. હાલ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી. ઘણા ટાઇમ પછી તેણે instagram પર પોતાની તસ્વીર શેર કરી જેમાં તેનો ચહેરો જોવા મળી રહ્યો છે.

પોતાની પોસ્ટ કરેલી નવી તસવીરમાં જાહેરા વસીમ એક પુલ પર નજર આવી રહી છે. તેણે બોરખો પહેર્યો છે અને કેમેરા તરફ ફીટ રાખેલી છે. તેણે કેપ્શન માં લખ્યું છે કે આ તસવીર પર તેના ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે. આ તસવીરને હાલ 80000 થી વધુ લોકો લાયક કરી ચૂક્યા છે. આગળ તેણે તેના ચાહકોને વિનંતી કરી હતી કે લોકો તેની તસવીરો ડીલીટ કરી નાખે. તેણે કહ્યું હતું કે હું મારા જીવનને એક નવો અધ્યાય શરૂ કરવા માગું છું.

જાહેર વસમે પોતાની આ લાંબી પોસ્ટમાં લખ્યું છે કે “હું પ્રેમ અને દયા માટે તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું.” તમે બધા મને સતત પ્રેમ કરતા રહ્યા મને દરેક વસ્તુના માધ્યમથી સમર્થન આપવા માટે તમારો ખુબ ખુબ આભાર.
તેણે જણાવ્યું કે મારી તસ્વીરો સોશિયલ મીડિયા પરથી હટાવી દો અને બીજા ફેન પેજ ને પણ આવું ન કરવા જાણ કરો. હું જાણું છું કે ઇન્ટરનેટ પરથી સંપૂર્ણ તસવીરો હટાવી શકાય તેમ નથી. પરંતુ તમને પ્રાર્થના કરું છું કે તમે મારી તસ્વીરો ડીલીટ કરી નાખો.

જ્યારે પહેલી વખત જાહેરાવવા અસંમેય સોશિયલ મીડિયા પર જોવા મળી ત્યારે તેના ફ્રેન્ડ્સ ખુશ થઈ ગયા. અમે કેસરિયા તો લખ્યું હતું કે જાહેરાવ વસમે ફરીથી પોતાની આંખો ઉપર ભરોસો રહ્યો નથી. તેના પ્રશંસકોએ તેનું સ્વાગત કર્યું.