બોલીવુડમાં હાલ ખરાબ સમય ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગઈ મોડી રાત્રે બોલીવુડની ઘણી બધી શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક અને પોતાની કોમેડિયન અને અભિનંદન દ્વારા કરોડોનું દિલ ચેતનારા સતીશ કૌશિકનું અવસાન થયું હતું. 12 એપ્રિલ 1995 ના રોજ જન્મેલા સતીશ કૌશિક 66 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા.
કરોડો લોકોના દિલમાં રાજ કરનાર કૌશિકની આ પ્રકારની અચાનક નિધન સૌ કોઈને ચોંકાવી દીધા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે થોડીવારમાં જ હવે સતીશ કૌશિક ની યાત્રા પણ યોજાવાની છે અને અત્યારે મોટા મોટા બોલીવુડ અભિનેતાઓ પણ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચવાના છે.

સતીશ ના ઘરની બહાર બોલીવુડના મોટા મોટા અભિનેતાઓ ભેગા થઈ ગયા અને પોતાની 40 વર્ષની કારકિર્દીની અંદર બોલીવુડની ઘણી બધી અલગ અલગ પ્રકારની અને શાનદાર ફિલ્મો આપનાર તમામ લોકો ત્યાં હાજર રહ્યા હતા. સતીશ કૌશિકનો પારસી મુંબઈ પહોંચ્યો છે અને ચાર્ટર્ડ ફ્લાઇટ મુંબઈની અંદર લેન્ડ થઈ ચૂકી છે તેમ જ હવે થોડા સમયની અંદર જ સતીશને અંદર તેમના ઘરે લઈ જવામાં આવશે.

વાત કરીએ તો સતીશ કૌશિકના મૃત્યુને લઈને દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. શરૂઆતમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ ની અંદર તેમના શરીરની ઉપર કોઈપણ પ્રકારની ઈચ્છા જોવા મળી નથી. પોલીસ તપાસમાં તબિયત બગડવાથી હોસ્પિટલ પહોંચ્યા સુધી તેની સાથે કોણ હતું તેની સાથે શું થયું બધી જાણકારી મેળવવામાં આવી રહી છે.

રિપોર્ટ અનુસાર સતીશ કૌશિક ને હાર્ટ એટેક આવ્યો હતો જેના કારણે તેનું મૃત્યુ થયું. થોડા સમયમાં જ સતીશ કૌશિકના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવશે. ત્યાં મોટા મોટા સેલિબ્રિટીઓ પણ હાજર રહ્યા છે. હાલ તેના ફોટાઓ પણ સામે આવી રહ્યા છે.

સતીશ કૌશિક ના ઘરે પહોંચેલા મોટાભાગના સેલિબ્રિટી ની આંખોમાંથી આંસુ નીકળી ગયા હતા. ત્યાં ઈશાન કટર જાવેદ અફ્તર સંજય કપૂર અનુપમ ખેર બોની કપૂર તેમજ રિતિક રોશન અર્જુન કપૂર સંજય કપૂર જોની લીવર અભિષેક બચ્ચન અમિતાભ બચ્ચન જેવા મોટા મોટા સેલિબ્રિટી ત્યાં પહોંચ્યા હતા.