હાલ સોશિયલ મીડિયાની દુનિયામાં લોકો અલગ અલગ Videos અપલોડ કરતા રહે છે. લોકો Social Media થી અલગ અલગ creativity વીડિયોમાં બતાવી રહ્યા છે . ઘણા લોકો કોમેડી વિડિયો, મોટીવેશન, સામાન્ય જ્ઞાન જેવા અલગ અલગ વિડીયો બનાવી રહ્યા છે. એવામાં હાલ જ એક વીડિયો સામે આવ્યો છે જે તમે પેટ પકડીને હસતા રહી જાશો. આ દુલ્હન નો વીડિયો છે તે પોતેના લગ્નમાં એટલે સારી રીતે સૂઈ હતી કે વરરાજા પણ ચોકી ઉઠો હતો. આ વિડીયો Social Media દુનિયામાં ખૂબ જ વાયરલ છે અને લોકો તે વીડિયોને ખૂબ પસંદ કરે છે.
દુલ્હનની વાત કરીએ તો એ બેન્કવેટ હોલમાં લગ્નની ખુરશી પર બેઠી છે અને વરરાજાની એન્ટ્રી હજુ બાકી છે. તેમાં મજા ની વાત તો એ છે કે વીડિયોમાં લાગી રહ્યું છે કે વરરાજાના પ્રવેશ પહેલા જ કન્યાએ થોડી ઊંઘ ખેંચી લેવાનો વિચાર કર્યો. જ્યારે વરરાજા પોતે તેની નજીક ગયો ત્યારે તેને ખબર પણ ના પડી કે દુલ્હન સુતી છે.
દુલ્હન સૂઈ રહી છે અને વરરાજો તેની બાજુમાં ઉભો છે અને તે રાહ જોઈ રહ્યો છે કે દુલ્હન ક્યારે જાગે.
વિડિઓ વધારે વાત કરીએ તો લોકો સોસિયામાં આ વિડીયો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અને આ વિડીયો અલગ અલગ પ્લેટફોર્મ પર હજારોને લાખો વખત જોવામાં આવ્યો છે. Theshaadiswag નામના યુઝરે આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર પણ અપલોડ કર્યો છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઘણા લોકો તે વીડિયોમાં કોમેન્ટ કરી રહ્યા છે અને સાથે સાથે ફ્રેન્ડ ને ટેગ પણ કરી રહ્યા છે.