હદ છે ! ઘેટા બકરાની જેમ બસમાં ટીંગાઈને જઈ રહ્યા છે શાળાએ – ચાલુ બસે એક બાળક નીચે પડ્યો…જુઓ વિડીયો

હાલ દુનિયાભરમાં Social Media ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે. જેમાં તમે ઘણા બધા વાયરલ વીડિયો જોયા હશે તેવામાં જ અમે તમને એક એવા જ વાયરલ વિડીયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમિલનાડુ(Tamil Nadu)ના ચેંગલપટ્ટુ(Chengalpattu)માંથી એક વિડિયો સામે આવ્યો છે. જે વિડિયો માં તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓને બસની બારી અને દરવાજા ખતરનાખ રીતે લટકતા જોવા મળે છે. વીડિયોના પલક જપકતા જ એક વિદ્યાર્થી પડતો હતો. પણ તેના સદભાગ્યે તે બચી ગયો. આ વિડીયો ખુબ ખતરનાક છે, વિદ્યાર્થીઓએ જીવ જોખમમાં મૂકીને કેમ મુસાફરી કરવી પડી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બસની પાછળ એક વાહનમાં સવાર એક વ્યક્તિ આ વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે અને તે ખૂબ વાયરલ થયો.

Social Media માં જે વિડીયો વાયરલ થયેલો છે તે વીડિયોમાં તમે જોઈ શકો છો કે બસમાં ખૂબ જ ભીડ જોવા મળી રહી છે અને આ સમય દરમિયાન એક બાળક ચાલુ બસમાંથી નીચે પડી જાય છે પણ બાળકોની કોઈ ગંભીર ઈજા થઈ નથી જે એક રાહતના સમાચાર કહી શકાય. આ રીતે જીવનને જોખમમાં મૂકીને બાળકો મુસાફરી કરવી પડે છે તો પ્રશાસન દ્વારા કોઈ સજજન પગલાં લેવા જોઈએ.

આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ જોઈને લોકોને લોકો હેરાન થઈ ગયા હશે. કે પણ બસમાંથી નીચે પડેલા બાળકનું સદભાગ્યે બચી જાય છે.વિડીયોમાં વિદ્યાર્થીઓને બસની બારી અને દરવાજા પર જોખમી રીતે લટકતા જોઈ શકાય છે. આ કાળજું કંપાવી દે તેવો આ વિડીયો જોઇને સૌ કોઈ હેરાન પરેશાન થઇ ગયા છે.

હાલમાં તો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વિડીયો પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *