આ સોશિયલ મીડિયાની દુનિયામાં અલગ અલગ વિડીયો સામે આવતા હોય છે. હાલ અકસ્માત નો વિડીયો ખૂબ જ વાયરસ થઈ રહ્યો છે. વિડીયો બતાવી રહ્યો છે કે આ રીતની તમે ડ્રાઇવિંગ ટાળી શકો છો. અમે તમને જે વિડીયો બતાવી રહ્યા છે. તે હાલ ઇન્ટરનેટ ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ભલે કોઈ વ્યક્તિના જીવ નથી ગુમાવ્યા પણ આવનારા સમયમાં ડ્રાઇવિંગ કરતી વખતે ખૂબ ધ્યાન રાખવું.
જરૂરી, ફોર વ્હીલર ડ્રાઇવિંગ માટેનું એક્સિલરેટર અને તેને ધીરી પાડવા માટે આપવામાં આવેલ બ્રેક સિસ્ટમ નજીકમાં હોય તેવા પગ સાથે કામ કરે છે. આ બધી સિસ્ટમ પર ધ્યાન ન આપતા ઘણી વખત વાહ ને બ્રેક અચાનક લગાવી દેતા હોય છે પરંતુ નાની ભૂલ ના કારણે, પગ એક્સિલરેટર પર પડી જાય છે. જેના કારણે મોટા અકસ્માતો સર્જાય છે.
ઘટનાની વધારે માહિતી જણાવીએ તો આ ઘટના ગુજરાતના વડોદરામાં મળી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાર રોડ ને ક્રોસ કરીને સ્ટોર માં અંદર ચાલી ગઈ અને કાચની દીવાલને તોડી નાખી અને. મળતી માહિતી અનુસાર આ મોટર મહિલા ચલાવતી હતી.ઘટનાની વધારે માહિતી જણાવીએ તો આ ઘટના ગુજરાતના વડોદરામાં મળી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાર રોડ ને ક્રોસ કરીને સ્ટોર માં અંદર ચાલી ગઈ અને કાચની દીવાલને તોડી નાખી અને. મળતી માહિતી અનુસાર આ મોટર મહિલા ચલાવતી હતી.