સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો વિડીયો અને ફોટો શેર કરતા હોય છે. હાલ એક કેવી ઘટના સામે આવી છે જે સાંભળીને લોકોના રૂહ કાપવા લાગે તેવી ઘટના છે. ઘટનાની વિસ્તારમાં વાત કરીએ તો એક સસરા પોતાની પુત્રી સાથે લગ્ન કરી લીધા છે. લગ્ન એક ભારતીય સંસ્કૃતિ પવિત્ર સંબંધ માનવામાં આવે છે. અને આ દાદા એ તો બધી હદ જ પાર કરી દીધી. આ દાદાએ પોતાની દીકરીને પત્ની બનાવી દીધી છે. તે ઘટનાની લોકો ઈન્ટરનેટ ઉપર ખૂબ જ ચર્ચા કરી રહ્યા છે.
આ ઘટનાની વિસ્તારમાં વાત કરીએ તો આ ઘટના ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં ની સામે આવી છે. જ્યાં ઉમરાવ કૈલાશ યાદવની 28 વર્ષની પુત્રી વધુ પૂજા સાથે મંદિરમાં લગ્ન કરવાના ફોટા તો મીડિયાના માધ્યમથી ફોટા વાળો થઈ રહ્યા છે. આ બધી ઘટનાની ચર્ચા એક વિષય બની ગઈ છે. જોકે પ્રે ન્યુસ ટાઈમ ની પુષ્ટિ કરતું નથી.
જ્યારે કૈલાશ યાદવ એ એક પોલીસ સ્ટેશનમાં ચોકીદારની ફરજ બજાવે છે. અને તેની પત્નીનું અવસાન 12 વર્ષ પહેલાં થઈ ગયું હતું. ચાર સંતાનોમાં ત્રીજા પુત્રના ત્રીજી પુત્રની મૃત્યુ બાદ કૈલાશે તેની પુત્રવધૂના લગ્નના અન્ય જગ્યાએ કરાવ્યા પણ તે ત્યાંથી ઘરે આવી ત્યારબાદ તે અગાઉના સાસરા કૈલાશ સાથે જ રહેતી હતી. તેના લગ્નના ફોટા ઈન્ટરનેટ ઉપર વાયરલ થઈ રહ્યા છે તેનાથી લોકોમાં એકા ચર્ચા નો ઘટના બની છે. જેનાથી લોકો આ વાત વિવિધ રીતે વાત કરી રહ્યા છે.
પોલીસ દ્વારા કોટવાલ શુક્લાએ જણાવ્યું કૈલાશ અને તેનો એક પુત્ર પોલીસ સ્ટેશન તરીકે કામ કરે છે. અમે લોકો ઇન્ટરનેટ ઉપર થયેલા ફોટા હોય છે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે.