વિદેશમાં અવારનવાર ગુજરાતીઓની હત્યાના કિસ્સાઓ તમે સાંભળ્યા હશે અથવા તો લૂંટફાટ થવાના કિસ્સાઓ પણ સાંભળ્યા હશે. ઘણી વખત આવા કિસ્સામાં કોર્ટ દ્વારા સખત સજા આપવામાં આવે છે. ત્યારે અમેરિકાના એક સિટીમાં 35 વર્ષે વ્યક્તિને 2021 માં પાંચ વર્ષની ભારતીય અમેરિકન બાળકીની મોતના મામલે દોષી ઠેરવ્યા આવ્યો. બાદમાં 100 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.

માહિતી અનુસાર માર્ચ 2021 માં માયા પટેલ હોટલમાં રૂમ ની અંદર રમી રહી હતી ત્યારે જોસેફલી બંદૂકમાંથી નીકળેલી ગોળી લક્ષ્ય ચૂકી ગઈ અને માયા નામની છોકરીને વાગી હતી. કેટલો પેરીશ ડીસ્ટ્રીક એડ ની કાર્યાલય હાલમાં જ ઘોષણા કરી છે કે માર્ચ 2020 માં માયા પટેલ ની હત્યા સંબંધિત જોનડી મોસ્ટલી દોશી સ્મિતને પેરલ અથવા સજામાં કમીના લાભ વિના 60 વર્ષની સેલ ની સજા ફટકારી છે.
ન્યાયાધીશ એવો પણ આદેશ આપ્યો હતો કે સ્મિત જેણે આ વર્ષે જાન્યુઆરીમાં હત્યાનો ગુનો કબૂલ્યો છે તે ન્યાયમાં અવરોધ માટે ૨૦ વર્ષ અને પટેલ હત્યાકાંડ સાથે જોડાયેલા અલગ અલગ દોશી તો માટે બાધા પાડવા માટે 20 વર્ષ અને અલગથી 20 વર્ષની સજા આપવામાં આવી છે. 20 માર્ચ 2021 ના રોજ પશ્ચિમ મોલ્ડ હાઉસ ડ્રાઇવર ના 4900 બ્લોકમાં સુપર મોડલના પાર્કિંગમાં અન્ય એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો.

જ્યારે બોટલની માલિકી અને સંચાલન વિમલ અને સ્નેહલ પટેલની હતી જેઓ ફ્લોર યુનિટમાં રહેતા હતા. ઝઘડા દરમિયાન બીજા માણસ પર ન હોય એમને ગન રાખીને ગોળી ચલાવી દીધી. આ ગોળી એપાર્ટમેન્ટમાં પ્રવેશી અને માયા ના માથામાં વાગી. માયાને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી પરંતુ ત્રણ દિવસ સુધી જીવતે રહી અને ત્યારબાદ 23 માર્ચે તેનું મોત થયું.
આ ઘટના પછી પોલીસે સ્મિતની ધરપકડ કરી અને ધરપકડના એક દિવસ પહેલા તેણે ગુનાની કબુલાત કરતો એક વિડીયો પણ બનાવ્યો. તેણે કહ્યું હતું તેના હાથે એક માસુમ બાકીની હત્યા થઈ છે આ દરમિયાન તે ધૃષ્કે દૃષ્ટિએ રડતો પણ હતો. સ્મિથને આપેલા પણ એક ગુનામાં દસ વર્ષની સજા ફટકારવામાં આવી હતી જો કે ત્રણ વર્ષના જેલવાસ પછી તે છૂટ્યો હતો.