આલીશાન બંગલામાં રહેશે ફેમસ કિંજલ દવેના થનાર પતિ – જુઓ બંગલાની તસ્વીર

આજના સમયમાં કલાકારો ખૂબ ધૂમ મચાવી રહ્યા છે. વિશેષ વાત કરીએ તો ગીતાબેન રબારી અને કિંજલ દવે તેની ખૂબ લોકપ્રિયતા એ આજે વિદેશો સુધી રહેલી છે. જો કિંજલ દવે ની વાત કરવામાં આવે તો તે ગુજરાતની એકમાત્ર સફળ અને ફેમસ ગાયક કલાકાર રહી છે અને પોતાના ગીતોના સુરને લીધે ખુબ ચર્ચા માં રહેતી આવે છે.

પણ આજે આપણે કિંજલ દવેના ગીતો વિશે નહીં પરંતુ તેમના થનારા બંગલાની વિશે વાત કરવાના છીએ હાલ તેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે આ બધા જાણે છે કે કિંજલ દવે થનારા પત્નીનું નામ પવન જોશી છે અને ઘણીવાર કિંજલ દવે અને પવન જોશી તેના બંનેના સાથેના ફોટા તે સોશિયલ મીડિયામાં પર શેર કરતા રહે છે.

કિંજલબેન દવે ની વિશેષ વાત કરીએ તો બંને અવારનવાર સાથે મળતા હોય છે અને પવન જોશી પણ ઘણીવાર સ્ટાઇલિશ લાઇફમાં જોવા મળતા હોય છે. હાલ તેઓ તેના આલિશાન ઘરની લઈને ઘણી ચર્ચામાં છે કહેવાય છે કે આજથી બે વર્ષ પહેલા પવન જોશી એ પોતાનો નવા બંગલો ખરીધો હતો. પણ કિંજલ સહિત તેમના પરિવાર સાથે તેઓ પૂજા કરતા પણ જોવા મળ્યા હતા.

પુરા ભાવથી પવન જોશી એ તેનો બંગલો ખુબ સુંદર આલીશાન બનાવ્યો છે આ ભવ્ય અને વૈભવશાળી જોઈને તમે પણ ચોકી જશો. અહેવાલ મુજબ જોવામાં આવે તો પવન જોશી અમદાવાદ વસ્ત્રાપુર રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *