ધુમધામ થી નીકળ્યો ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલનો વરઘોડો – આજુબાજુ લોકો જોતા રહી ગયા

ભારત ક્રિકેટરમાં ઓલરાઉનડર તરીકે ગણાતા ગુજરાતી ખેલાડી એટલે કે અક્ષર પટેલ. અક્ષય પટેલ હાલ લગ્ન કરવા જઈ રહ્યા છે. જેની અલગ નાની નાની ક્લિપો તેને અપલોડ કરી છે.

ભારતીય ક્રિકેટ ટીમમાં જોવા જઈએ તો એક ખેલાડી ઘોડી ઉપર ચડી ગયો છે. તેમના લગ્ન 23 જાન્યુઆરીના રોજ કર્યા છે. અક્ષય પટેલની ધર્મ પત્ની નું નામ આથિયા શેટ્ટી છે તેની સાથે તેને લગ્ન કર્યા.

અત્યારે હાલ અક્ષર પટેલે તેની મહેંદી રસમના અલગ અલગ ફોટાઓ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા. તેના ચાહકો તે ફોટા ને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ લગ્નમાં જયદેવ ઉનકેટેડ પણ ભાગ લીધો હતો. અક્ષય પટેલના વરઘોડાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ફરી રહ્યા છે.

અક્ષય પટેલ ના લગ્નમાં સાંજે તેને ડાન્સ કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો. તેમાં અક્ષય પટેલ અને મેહાએ પણ ખુબ સરસ ડાન્સ કર્યો છે. જેનો વિડીયો સોશ્યિલ મીડિયા ઉપર ફરી રહ્યો છે. આ ઉપરાંત મેહાએ પણ તેના હલ્દી રસમ ના ફોટા શેર કર્યા છે. જેમાં તસવીરોમાં દેખાઈ રહ્યું છે કે બધાએ પીળા કલરના કપડા પહેર્યા છે.

જ્યારે આ વિશે વધારે વાત કરીએ તો અક્ષર પટેલ અને મેહા બંને લાંબા સમયથી એકબીજા સાથે હતા. ત્યારે બંને ગયા વર્ષે સગાઈ કરી હતી. હાલ તેને અત્યારે લગ્ન બંધન બાંધવા જઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *