ખેતરમાં કામ કરતા દાદીમા પહેલી વખત વિમાનમાં બેઠા… ચહેરા પરની ખુશી જોઈને દિલ ખુશ થઈ જશે… જુઓ વાયરલ વિડિયો…

આજકાલ લોકો પોતાના જીવનની અંદર વિમાનમાં બેસવાનો ખૂબ જ શોખ રાખતા હોય છે. ત્યારે વિમાનનું ભાડું પણ ખૂબ જ મોંઘુ થઈ ગયું છે. સામાન્ય માણસો માટે મુસાફરી કરવી ખૂબ જ મોંઘી થઈ જાય છે. એમાં પણ જો ખેડૂતોની વાત કરવામાં આવે તો તે લોકોને વિમાનની મુસાફરી કરવી ખૂબ જ અઘરી બને છે. ત્યારે હાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો ખેતરની અંદર કામ કરતી દાદી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ છે.

આ દાદી પહેલી વખત વિમાનમાં બેઠી હતી. આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે. આ દાદીએ રમત રમતા રમતા વિડીયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર લોકોની સમક્ષ રજૂ કર્યો. જે પેજ પર આ વિડીયો મુકવામાં આવ્યો છે તેના લાખો ફોલોવર છે. આ દાદી હૈદરાબાદ થી થોડા કિલોમીટર દૂર આવેલા એક ગામની અંદર રહે છે.

જ્યારે આ દાદી પહેલી વખત સ્લાઇડમાં બેઠા ત્યારે પોતાનો રમોજી વિડીયો શેર કર્યો અને લોકોને દિલ જીતી લીધા. ફ્લાઈટમાં બેસતી વખતે દાદી જરાક પણ ડર્યા વગર બેસી જાય છે. આ વિડીયો જ્યારે વાયુ થઈ રહ્યો છે જ્યારે આ દાદી વિમાનમાંથી નીચે ઉતરે છે ત્યારે કૂદી પડે છે.

તેમજ આખી ફ્લાઈટ દરમિયાન તે પોતાની વિમાનનો અનુભવ શેર કર્યો હતો અને હિન્દી સમજતા લોકો દાદીમાના શબ્દો પણ સમજી શક્યા નથી. પરંતુ દાદીમાની ખુશી જોઈને લોકો ને એક વાત તો ચોક્કસ ખબર પડી ગઈ હતી કે દાદી કેટલા ખુશ છે.

આ દાદી નો વિડીયો અત્યારે ઈન્સ્ટાગ્રામ ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે. માય વિલેજ શો અનિલ નામનો એક એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં 6.5 મિલિયનથી પણ વધારે લોકોએ આ વીડિયોને જોયો છે, અને લોકો દાદીના વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *