સોશિયલ મીડિયામાં અવારનવાર ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. જેમાંથી અમુક વિડીયો એવા હોય છે કે આપણે હશું રોકી શકતા નથી. જેમાંથી અમુક વિડીયો હતો એ હોય છે કે વિડીયો જોતા આપણે ખડખડાટ હસી પડીએ છીએ. તયારે હાલમાં સોશિયલ મીડિયા પર એવો જ એક વિડીયો સામે આવ્યો છે. વીડિયો જોઈને તમે પણ શરમાઈ જશો.
હાલમાં વાયરલ થયેલા આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવતી કોઈકના ઘર સામે કારની પાછળ પેશાબ કરવા માટે જઈ રહી છે અને હજુ પેશાબ કરવા બેસે ત્યાં જ કોઈક ઉપરથી પાણી નાખે છે. જેને કારણે આ યુવતી ઉભી થઇ જાય છે અને ત્યાંથી ચાલતી પકડે છે. આ વિડીયો જોઇને તમે પણ હસી પડશો.
આવા હસી મજાક વાળા વિડીયો જોઈને સૌ કોઈ ને હસવું આવી જાય. મિત્રો તમે વીડિયોમાં જોઈ શકો છો કે યુવતી પેશાબ કરવા બેસે છે અને ઉપરથી પાણીનો વરસાદ થાય છે. અને પછી તો તે યુવતી પાળ વાર પણ વિચાર્યા વગર ઊભી જ થઈ જાય છે. તેની સાથે અન્ય એક યુવતી પણ હાજર હોય છે.