ગુજરાતી ફેમસ કલાકાર કિંજલ દવે અને પવન જોશીની સગાઈ તૂટી ગઈ…. કારણ માત્ર એટલું જ હતું કે…

ગુજરાતમાં કિંજલ દવે ના બધા જ લોકો ઓળખે છે કિંજલ દવે અને માત્ર ગુજરાતમાં નહીં પણ વિદેશોમાં પણ એટલી ફેમસ છે અને તેના ખુબ મોટી પ્રમાર ચાહકો છે. ત્યારે હાલ કિંજલ દવેના એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ છે. કિંજલ દવે અને પવન જોશીને બંનેની સગાઈ તૂટી ગઈ છે.

કિંજલ દવેની આ સમાચાર મળતા જ વાયુ ભેગે પ્રસરી રહ્યા છે. પવન જોશી અને કિંજલ દવેની સગાઈ પાંચ વર્ષ પહેલા થઈ હતી. પાંચ વર્ષ બાદ ગુજરાતીના કિંગ તરીકે ગણાતા કિંજલ દવે ની સગાઈ તૂટી ગઈ છે. વાત જણાવીએ તો કિંજલ દવેના પોતાના પવન જોશીના તમામ ફોટા ડીલીટ કરી નાખવામાં આવ્યા છે.

અને વધારે વાત કરીએ તો સોશિયલ મીડિયા ઉપર કિંજલ દવે પવન જોશીને ઉનફૉલલૉ કરી નાખ્યા છે. તૂટવાનું કારણ પવન જોશી ની બહેન છે તેવું સૂત્ર અનુસાર માહિત જાણવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર પવન જોશી ની બેન ના લગ્ન કિંજલ દવે ના ભાઈ આકાશ સાથે નક્કી કર્યા હતા.

પણ આ ઘટનાને વધારે માહિતી જણાવે તો પવન જોશી ની બેન અન્ય યુવક સાથે પ્રેમ કરતી હતી અને તે યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. આ બધા મામલાને લીધે કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ તૂટી છે તેવું કહેવામાં આવી રહ્યું છે. પવન જોશીના instagram પેજ ઉપર પવન જોશીના બધા જ ફોટા ડીલીટ કરી દેવામાં આવ્યા છે. સાથે સાથે પવન જોશે તેના instagram એકાઉન્ટ પ્રાઈવેટ પણ કરી નાખ્યું છે.

હાલ આ સમાચાર ઇન્ટરનેટ ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જ્યારે આ સમાચાર સાંભળીને લોકોને હોશ ઉડી જાય છે. કિંજલ દવેના ચાહકો તરફથી લોકો ખૂબ જ નિરાશ થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *