આ આખલો ઘરની અગાસી ઉપર ચડી ગયો અને નીચે ઉતરવા માર્યો કૂદકો, પરંતુ નીચે…

ઇન્ટરનેટ પર ખુબ વિડિઓ વાયરલ થતા હોય છે એવા માં એક એવો વિડિઓ સામે આવ્યો છે જે બળદ પ્રાણી વિડિઓ છે. બળદથી લોકો ખુબ જ ડરતા હોય છે. રોડ પર આવતા જતા લોકો પર પ્રાણી હુમલો કરતા હોય છે. જેથી લોકો પ્રાણી દૂર રહેતા હોય છે. હાલ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ખરેખર તો આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક આખલો ખૂબ ગુસ્સામાં છે અને તે ઘરની સદ ઉપર ચડી ગયો છે, જેને નીચે ઉતરવા માટે કોઈ દાદર દેખાઈ રહ્યા નથી, આ એ પરિસ્થિતિના કારણે તે ઘરની સદ ઉપરથી તેને લાગે છે કે હું અહીંયા ફસાઈ ગયો છું. જેના કારણે તે ખૂબ ગુસ્સે છે.

જ્યારે આ બળદ મુંજવણ થતાં ઘરની સદ પરથી નીચે રોડ ઉપર કૂદી પડે છે જેનાથી લઇ તેનું સંતુલન બગડી જાય છે અને રોડ ઉપર પડતા જ થોડા સમયમાં પછી પોતાને નિયંત્રણ કરી લે છે.

આ વિડીયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ત્યાંના રહેવાસી લોકોએ આ વિડીયો શુટ કરીને અપલોડ કર્યો છે. જ્યારે આખલો ઘર ઉપરથી નીચે પડ્યો ત્યારે આજુબાજુના લોકો આમ-તેમ દોડવા લાગ્યા હતા અને ડરી ગયા હતા. લોકોને ડર હતો કે કંઈક આપણી પર હુમલો ના કરી દે છે જેનાથી મામલો ખૂબ ગંભીર થઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *