મિત્રો તમે ભારતમાં ઘણા મંદિરો જોયા હશે અને તેના રસોડાની વાતો સાંભળી હશે. એવી ઘણી જગ્યાએ છે જ્યાં ભોજનની સેવામાં 24 કલાક માટે રસોડું ખુલ્લું રહે છે. આ મંદિરની વાત કરીએ તો અહીંયા લાખો લોકો પ્રસાદ ગ્રહણ કરે છે. ભારતના એક એવા મંદિરની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં આવનારા તમામ લોકો ધર્મજાતિ જોયા વગર પ્રેમની સાથે પ્રસાદ માં મદદ કરે છે. તેમજ આ મંદિર તમામ લોકો માટે દરવાજા ખુલ્લા રાખે છે.

આ મંદિર પંજાબની અંદર આવેલા અમૃતસરનું સુવર્ણ મંદિર છે. ખાસ વાત તો એ છે કે આ મંદિરની અંદર રોજના હજારો લોકો મુલાકાત લેવા આવે છે અને ભગવાનના આશીર્વાદ મેળવે છે. આ મંદિરના રસોડાની વાત કરીએ તો અંદર રોજના લાખો લોકો ભોજન લે છે અને રસોડાની અંદર 5000 કિલો લાકડું અને 100 થી વધારે એલપીજી ગેસ સિલિન્ડર નો ઉપયોગ થાય છે.

બીજી ખાસ વાત એ છે કે અહીંયા રસોઈ બનાવવા માટે હજારો સ્વયંસેવકો પોતાની જાતે સેવા આપે છે. આ લોકો ખાલી સેવા આપવા માટે જ નહીં પરંતુ વાસણ પણ સાફ કરી આપે છે. તેમજ આ મંદિરની અંદર સમાનતાની ભાવના દરેક જગ્યાએ જોવા મળશે.

પંજાબમાં આવેલું અમૃતસરનું સુવર્ણ મંદિર લંઘસ્થાન ઉપર અમીર ગરીબની વચ્ચે કોઈ પણ પ્રકારનું અંતર જોતું નથી. દરેક ધર્મના લોકો એક સાથે ભેગા મળીને કામ કરે છે અહીં આવનારા લોકો ભક્તોના જૂતા સાચવવા થી લઈને ભોજન કરાવવા સુધીની તમામ સેવાઓ કરે છે.

મિત્રો તમે આ મંદિર વિશે ખૂબ જ ઓછું સાંભળ્યું હશે. થોડા સમય પહેલાં જ હિંસા થઈ હતી અને જે ખૂબ જ ચર્ચામાં રહી હતી. ઓપરેશન ક્લોસ્ટારને 20 મી જયંતિ ઉપર કેટલાક વચ્ચે ઘર્ષણ થયું હતો અને તમે નાસ્તિક પણ હોવ તો આ જગ્યાની મુલાકાત લેવી જોઈએ અને અહીં જવાથી તમને ખ્યાલ આવી જશે કે સમાનતા શું કહેવાય અને વ્યવસ્થા શું કહેવાય.

આ મંદિરની નજર હજારો સ્વયંસેવકો ખડે પગે સેવા આપી રહ્યા છે. આ સ્વયમ છે કે કોઈપણ પ્રકારની સેવા આપવા માટે તૈયાર છે અહીંયા લંગર ઉપર દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે. અહીં આવતો વિદેશથી અને અન્ય અંધશ્રદ્ધાડવો દ્વારા આવે છે.

મિત્રો ખાસ વાત તો એ છે કે બંનેની અંદર પ્રવેશ કરવા માટે પગ ધોવાની પણ વ્યવસ્થા રાખેલી છે. કારણ માત્ર એટલું જ છે કે મંદિર અંદર આવતા પહેલા દરેક લોકોને પૂર્વ ગ્રહોનો સાફ કરવો અને અહીંયા પછી બે થી ત્રણ લાખ રોટલીઓ બને છે. અહીં સેવા આપનારા લોકોની સંખ્યા પણ ખૂબ જ મોટી છે. આ મંદિરમાં 24 કલાક રસોડું ખુલ્લું રહે છે અને લોકો વિદેશથી પણ અહીંયા મુલાકાત લેવા આવે છે.