તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ લોકોને ઘર ઘરમાં વસી ગઈ છે. આશરે લોકોના દિલમાં અલગ જ જગ્યા બનાવી છે. આ સીરીયલ જેટલી પ્રખ્યાત છે તેના કરતાં વધારે તો તેના કલાકારો પ્રખ્યાત છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની અંદર સોનુનું પાત્ર ભજવતી નિધિ ભાનુશાલી હાલ ખૂબ જ ચર્ચામાં છે. સોનાનો આ પાત્ર લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું.
આ સીરીયલ ની અંદર સોનાનું પાત્ર ભજવવા નિધિ ભાનુશાલી હવે જોવા મળતી નથી પરંતુ તે હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ થઈ ગઈ છે. હાલ તેનું એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે અને ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નિધિ એક બોલ્ડ અંદાજમાં જોવા મળી છે અને તે પાણીની અંદર સ્વિમિંગ કરી રહી છે અને અલગ અલગ પ્રકારના પોઝ આપી રહી છે.
નિધિ ભાનુશાલી અહીંયા પોતાના કેટલાક મિત્રોની સાથે આવી હતી. તારક મહેતા સીરીયલ છોડ્યા પછી નિધિ ના બદલાઈ ગયેલા ઉપર લોકોની અલગ અલગ કોમેન્ટો આવી રહી છે. લોકો કહી રહ્યા છે કે નિધિ તો બદલાઈ ગઈ છે બીજા એક વ્યક્તિએ લખ્યું આ તોફાની ટપ્પુ જેવી જ તોફાની છે. ઘણા લોકો કહે છે માઈન્ડ બ્લોઈંગ બ્યુટી.
સોશિયલ મીડિયા ઉપર નિધિનો આ વિડીયો અત્યારે ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. લોકો કોમેન્ટમાં આત્મારામ ભીડેની ફરિયાદ પણ કરી રહ્યા છે. લોકો એમ પણ કહી રહ્યા છે કે રાહ જુઓ હજુ તો હું પણ એની સાથે વાત કરું છું. અમુક લોકો કહે છે કે સોનુ એ તારું શું બગાડ્યું છે એને ઘણા બધા લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નિધિ નો આ વિડીયો સોશિયલ મીડિયા પર ગયા વર્ષે શેર કર્યો હતો અને થોડા સમયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ભૂમિકા ભજવતી સોનુ ની જગ્યાએ પલક ચોળવા એ પાત્ર લઈ લીધું છે. તાજેરમાં તેણે instagram ઉપર એક વીડિયો શેર કર્યો અને આ પોસ્ટની અંદર નિધિ ના ઘણા બધા ફોટાઓ જોવા મળ્યા છે.