તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના જેઠાલાલે પોતાની લાડકી દીકરી નું કર્યું કન્યાદાન, જુઓ તસવીરો

હાલ ભારત દેશમાં લગ્નનો ખુબ માહોલ જામી રહ્યો છે. તેવામાં બોલીવુડ સુપરસ્ટાર અથવા તો ટીવી ઇન્ડસ્ટ્રીના કલાકાર કે અન્ય ક્રિકેટર તે હાલ લગ્નમાં સતત કાર્યરત જોવામાં મળી રહ્યા છે અને અવારનવાર મોટા મોટા સ્ટાર આ લગ્ન કરી રહ્યા છે. હાલ હાર્દિક પંડ્યા સિદ્ધાર્થ અને કિયરા જેવા મોટા મોટા સ્ટાર આ લગ્ન કરી રહ્યા છે. ત્યારે હાલ એક ટીવી શોના પ્રખ્યાત કલાકાર ગણાતા દિલીપભાઈ જોશી એટલે કે જેઠાલાલ જેમની પુત્રી નિયતિ ના લગ્ન ના સમાચાર સામે આવ્યા છે.

આ લગ્નને લઈ સોશિયલ મીડિયા પર લગ્નના કાર્ડ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર 8 ડિસેમ્બર દિલીપભાઈ જોશી ની દીકરી ના લગ્ન છે તે 11 ડિસેમ્બર દિલ્હીમાં રિસેપ્શનનું કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ સાથે લગ્નમાં જોશી પરિવાર અને તારક મહેતાની સમગ્ર ટીમ લગ્નમા જોવા મળી હતી. જ્યારે દિલીપ જોશીને એક પુત્ર અને એક પુત્રી છે.

જ્યારે દિલીપ જોશી પોતાના પરિવાર સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ફોટા અપલોડ કરતા જોવા મળતા હોય છે. ત્યારે દિલીપ જોશી વિશે વાત કરીએ તો તે એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા છે.

આખા ભારતને ખબર છે કે તારક મહેતાનો શો જે જેઠાલાલ ઉપર ટકી રહ્યો છે અને આ શોમાં જેઠાલાલને કારણે લોકો આ શોને = ખૂબ પ્રેમ કરી રહ્યા છે. જ્યારે દિલીપ જોશી ની વધારે વાત કરીએ તો તે તેમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે.

દિલીપ જોશીની સફળતાની વાત કરીએ તો તેનો જન્મ 26 મે 1968 ના રોજ ગુરુવારના પોરબંદર ખાતે થયો હતો. હાલ દિલીપ જોશી મુંબઈમાં રહે છે.

જ્યારે દિલીપ જોશીને એક એકટિંગ માં ખૂબ રસ હોવાથી તે થિયેટરમાં કામ કરતા હતા અને પછી તેમને ભારતીય થિયેટર અભિનેતા એવોર્ડ પણ મેળવ્યો હતો.

હાલ દિલીપ જોશી મુંબઈ મહારાષ્ટ્ર તેની પરિવાર સાથે રહે છે. દિલીપ જોશી તેને 12વર્ષ ની ઉંમર થી ને જ નાટક અભિનેય કરવાનું શરૂ કરી દીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *