‘ઓપરેશન કાવેરી’ – સુદાનમાં ફસાયેલા 38 ગુજરાતીઓ આજે મોડી રાતે મુંબઇ પહોંચશે, હર્ષ સંઘવીએ તમામને ફ્લાઇટ અને બસમાં વતન લાવવાની વ્યવસ્થા કરી

સુદાનમાં પેરામિલિટરી ફોર્સ અને સેના વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અનેક લોકો ફસાયા છે. ત્યારે આ યુદ્ધ દરમિયાન 72 કલાકના યુદ્ધવિરામ…