‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નવા તારક મહેતાએ 50 વર્ષે કર્યા લગ્ન, લગ્નમાં મોટા મોટા સુપર સ્ટારોએ હાજરી આપી હતી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના સચિન શ્રોફે હાલ તેની પ્રેમિકા ચાંદની સાથે તેને સાથ ફેરા ફર્યા છે. જ્યારે 50 વર્ષ અભિનેતા અગાઉ જુહી પરમાર સાથે લગ્ન કરી ચૂક્યા છે, તેને એક પુત્રી પણ છે તેનું નામ સમાયરા રહ્યા છે ત્યારે તેને એક લગ્નનો ગાઢ બંધાય હતી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ખુબ સુંદર બબીતા એટલે કે મુનમુન દત્તા તે લગ્નમાં હાજરી આપવામાં આવી હતી અને તેને કપલ સાથે પોઝ આપીને ફોટો પડાવ્યો હતો. ત્યારે આને ગુજરાતી પરંપરાગત લગ્ન કર્યા હતા. જ્યારે નીતિન ભૂલે નવી ટપુ એ ટ્રોલ વિશે જેઠાલાલ પાસે મળેલી સલાહ જાહેર કરી.

જ્યારે લગ્નની વાત કરીએ ત્યારે તે લગ્નની અંદર મેહમાન તરીકે પીઠ મરાઠી અભિનેત્રી કિશોરી લગ્નમાં હાજરી આપી હતી તેમને આશા કલર વાળી વાદળી કલરની સાડી પહેરી હતી.

તારક મહેતાના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી તે લગ્નમાં આજે આપી હતી સાથે તેની પત્ની પણ જોવા મળી હતી.

બબીતા એટલે કે મુનમુન દત્તા એ ખૂબ હોટ દેખાઈ રહી હતી અને લગ્ન માટે ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તેને કપલ સાથે ખુબ સુંદર એવા ફોટા ક્લિક કર્યા હતા.

સચિન શ્રોફે એક નવી જીવન જીવવાની શરૂઆત કરી છે અને તેને બીજા લગ્ન કર્યા છે.

જ્યારે હાલ સમાચારમાં ખૂબ સ્ટેન્ડિંગ ચાલતા news એટલે કે શૈલેષ લોઢા અને દરેક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે ત્યારે તેના નિર્માતા બાકી લેણાએ લઈને વિવાદમાં છે નિકુંજ મહેતા પરમાર બળે અચ્છે લગતે હૈ વગેરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *