એક જમાનામાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ નો જમાનો હતો. ગુજરાતી સિનેમા ના ઘણા કલાકારો ખૂબ જ ફેમસ થઈ ચૂક્યા હતા. આજે તેવા જ એક લોકપ્રિય કલાકાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. બોલીવુડમાં જેમ કપૂર પરિવારનું મહત્વનું યોગદાન છે તેવી જ રીતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કનોડીયા પરિવારનું ખૂબ જ યોગદાન છે. આ પરિવારના બે ભાઈઓ મહેશ કનોડીયા અને નરેશ કનોડીયા ગુજરાતની રંગભૂમિમાં મહત્વનું યોગદાન આપી ચૂક્યા છે.

આજે હિતુ કનોડિયા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. હિતુ કનોડિયા નરેશ કનોડિયાનો પુત્ર છે. હિતુ કનોડિયા એ પિતા અને તેના વારસાને ખૂબ જ સારી રીતે સંભાળ્યો છે. ગુજરાતી સિનેમાનો અભિનેતા હિતુ કનોડિયા એક મહાન અભિનેતા હોવાથી સાથે સાથે ધારાસભ્ય પણ છે.

ખાસ વાત જણાવી દઈએ કે તેઓ રાજકીય ક્ષેત્રની સાથે ગુજરાતી સિનેમા સાથે જોડાયેલા છે. તેની પત્ની પણ ગુજરાતી સિનેમામાં લોકપ્રિય અભિનેત્રી છે. નરેશ કનોડીયા એ અભિનયનો ખૂબ જ અમૂલ્ય વારસો રજૂ કર્યો છે. તેણે 12 માં ધોરણથી ફિલ્મ દુનિયામાં પ્રવેશ કર્યો અને તેમાં કામ કર્યું.

લોકપ્રિય રીલીઝ મોના જીવા સાતની હતી જે દર્શકોના દિલ જીતવામાં ખૂબ જ સફળ થઈ હતી. દુનિયામાંથી બ્રેક લીધા બાદ માતા અને વહુ ની ભૂકી ભૂમિકા ભજવી છે. પરંતુ હવે તે ફરી એકવાર પુના આગમન કર્યું છે અને ગુજરાતી ફિલ્મમાં દેખાઈ રહ્યો છે.

હિતુ કનોડીયા એ 200થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેની સફળ ફિલ્મ કારકિર્દી દરમિયાન તેણે અભિનેત્રી મોના સાથે લગ્ન કર્યા હાલ એક પુત્ર પણ છે.

તેના પુત્ર નું નામ રાજવીર છે અને આજે હિતુ કનોડિયા એટલો મોટો અભિનેતા છે જેને ઓળખાણ ની જરૂર નથી. તેણે પોતાના પિતા બાપુજી અને માતાની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. દેશની સેવા માટે પોતાના જીવ આપી દીધો આજે એક ઉત્તમ અભિનેતા ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના લડાયક રાજકારણી અને નીડર ધારાસભ્ય પણ છે.

હિતુ કનોડિયાએ અભિનેત્રી મોના થીબા સાથે 14 ઓગસ્ટ 2014ના રોજ અમદાવાદમાં લગ્ન કર્યા તેમને એક પુત્ર રાજવીર છે જેનો જન્મ 2015માં થયો હતો ઓગસ્ટ ગાંધીનગરના કનોડિયા નિવાસસ્થાનમાં ઉજવણીનો મહિનો બની ગયો.જ્યારે હિતુ અને મોનાની રીલ લાઇફ જોડીએ એક સરળ વિધિથી લગ્ન કર્યા અમદાવાદની સ્થાનિક કોર્ટમાં લગ્ન કરવા માટે જ્યારે બંને કલાકારો તેમની લક્ઝરી સેડાનમાંથી બહાર નીકળ્યા.

ત્યારે આ દંપતી બધાની નજરનું કેન્દ્ર બની ગયું હિતુ અને મોનાએ હંમેશા ઇન્ડસ્ટ્રીમાં તેમના નજીકના મિત્રો સાથે તેમનો પ્રેમ સં-બંધ રાખ્યો હતો ત્યારે કોઈ આશ્ચર્ય નથી કે જૂનમાં તેમની સગાઈના સમાચારે બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

હીતું કનોડિયા પિતા નરેશ કનોડિયા તરફથી જ વારસમાં અભિનયની ભેટ મળી હતી 12 ધોરણ થી તેણે ફિલ્મની દુનિયામાં આગમન કર્યું અને તેમને અનેક અભિનેત્રીઓ સાથે ફિલ્મો કરી જેમાં તેમની લોકપ્રિય જોડી હતી.મોના થિબા સાથેની જે દર્શકોનું દિલ જીતવામાં સફળ રહી આપણે જાણીએ છે કે હાલમાં મોના થિબા અભિનયની દુનિયામાં થી વિદાઈ લઈ લીધી હતી અને એક માતા તરીકે અને વહું ની ભૂમિકા નિભાવે છે.