ભારતના ક્રિકેટ તરીકે ગણાતા દાદા સૌરવ ગાંગુલી કોલકતાની ભવ્ય હવેલી માં રહે છે – જુઓ તસ્વીર

ભારત દેશમાં ક્રિકેટનું ખૂબ જ મહત્વ છે અને લોકો ક્રિકેટને ખૂબ પસંદ કરી રહ્યા છે. ત્યારે હાલ આપણે એક ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ભૂતપૂર્વક અધ્યક્ષ અને ભારત ક્રિકેટ ટીમના ભૂતપૂર્વક અંગો લઈને આજે વાત કરવા જઈ રહ્યા છીએ જે હાલ કોલકત્તામાં રહેતા સૌરવ ગાંગુલીની આખી દુનિયામાં દાદા તરીકે ઓળખાય છે અને એક છાપ છે. તેને ત્યારે વધારે ની વાત કરીએ તો તે એક સારા એવા કેપ્ટન ગણાય છે અને સાથે સાથે બીબીસીઆઈ ને પણ સારી રીતે કામ કરી રહ્યા છે.

અત્યારે સૌરવ ગાંગુલીના પરિવારની વાત કરીએ તો તેને બંગાળમાં સૌથી સારો બંગલો છે. તેવું માનવામાં આવી રહ્યું છે હાલ સૌરવ ગાંગુલી પાસે કોલકત્તામાં 65 વર્ષ જૂની હવેલીના પણ માલિક છે. ત્યારે આ વાતને વધારે માહિતી જોઈએ તો તેમાં 48 રૂમ છે. તેના બંગલા વિશે પોતાના પરિવાર અને પોતાના સફળતા વિશે વાત કરીએ. તો સૌરવ ગાંગુલી નો જન્મ 8 જુલાઈ 1972 ના રોજ કોલકાતામાં થયો હતો. સૌરવ ગાંગુલી તે કોલકાતા ના મોટા પ્રિન્ટિંગ ઉદ્યોગપતિચંડીદાસ અને નિરુપા નો નાનો પુત્ર છે. તેના પરિવારમાં જોવા જઈએ તો સૌથી વધુ ધનિક છે. આમ જોવા જઈએ તો સૌરવ ગાંગુલી લઈને “પ્રિન્ટિંગ ઓફ ધ કોલકાતા” તરીકે પણ ઓળખાય છે.

જ્યારે સૌરવ ગાંગુલી પાસે કોલકત્તા એક મોટામાં મોટું મકાન છે. તેનું ઘર કોલકત્તાની અંદર બેહાલા બિરેન રોય રોડ પર આવેલું છે. તેના ઘરની વધારે વાત કરે તો તેને ઘર નંબર 2/6 છે. જ્યારે ગાંગુલીને આ પરિવારની વાત કરીએ તો તેના પરિવારમાં તેની પત્ની નું નામ ડોના છે અને તેની પુત્રી અને તેના પરિવાર સાથે રહે છે.

સૌરવ ગાંગુલીએ કોલકાતા દાદા તરીકે રહે છે તે હવેલી 65 વર્ષ જૂની છે અને તેના ઘરની વાત કરીએ તો તેના ઘર ચાર માળનું બનેલું છે અને તેમાં 48 રૂમ છે. આ ઘરની વિશેષ વાત એ છે કે તેને બંગાળી સંસ્કૃત અને કલાથી બનાવવામાં આવ્યું છે. સાથે ઘરમાં ફર્નિચર લાકડાની વસ્તુથી બનાવવામાં આવ્યું છે.

જ્યારે સૌરવ ગાંગુલી મેયર માંથી મુક્તિ લીધી ત્યાર પછી તે વધારે પડતા તેના ઘરમાં સમય પસાર કરી રહ્યા છે ત્યાર પછી જે બીબીસીના અધ્યક્ષ બન્યા બાદ તે જ્યારે પણ તેને સમય મળે છે ત્યારે તે જરૂર તેના ઘરે જાય છે અને શાંતિનો અનુભવ લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *