દીકરાએ પોતાની માતાને સોનાની ચેઇન ભેટમાં આપી – માતાની ખુશી તો જુઓ…આજનો બેસ્ટ વિડીયો, તમે પણ ભાવુક થઇ જાશો

સોશ્યિલ મીડિયામાં તમે અવારનવાર વાઇરલ વિડીયો જોતા હશો. હાલમાં એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમે પણ ભાવુક થઈ જશો. માતા-પિતા પોતાના બાળકોની ખુશી માટે દિવસ રાત મહેનત કરતા હોય છે. માતા-પિતા હમેશા ઇચ્છતા હોય છે કે તેનો બાળક ઘણી ઘણી ને આગળ વધે અને તેમના પરિવારનું નામ રોશન કરે..

https://www.instagram.com/p/Ck_aJHzqlRm/?igshid=YmMyMTA2M2Y=

રે હાલમાં સોશિયલ મીડિયામાં એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમારું દિલ ખુશ થઈ જશે. એક દીકરો પોતાની માતાને પાછળથી આવીને એક અનોખી ભેટ આપે છે. દીકરાની અનોખી ભેટ જોઈને માતાના ચહેરા ઉપર એવી ખુશી આવી જાય છે જે જોઈને તમે પણ ભાવુક થઈ જશો. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે માતા જમીન ઉપર બેસીને કામ કરી રહે છે. ત્યારે પાછળથી તેમનો દીકરો આ સોનાની ચેઈન લઈને આવે છે. માતાને ખબર ન પડે તેમ દીકરો સોનાની ચેઈન પોતાની માતાને પહેરાવી દે છે. દીકરાની અનોખી ભેટ જોઈને માતાના ચહેરા પર એક અનોખી ખુશી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *